CATEGORIES
Kategorien

ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દેશનાં અનેક રાજ્યના હવામાતમાં યુ-ટર્ન આવ્યો
ક્યાંક હિમવર્ષા, વરસાદ, તેજ પવન, વીજળી તો દક્ષિણનાં રાજ્યના તાપમાનમાં વધારો આવતી કાલે ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી

મહાકુંભમાં મહાશિવરાત્રી પર અંતિમ સ્નાન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું: આજે ત્રણ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરે તેવી શક્યતા
સવારના છ વાગ્યા સુધીમાં ૪૧.૧૧ લાખ લોકોએ સ્નાન કર્યું હતું

કાશીમાં મહાશિવરાત્રી: ૧૦ હજાર તાગા સાધુઓ ગદા-તલવાર સાથે નીકળ્યા
આજે ૨૫ લાખ લોકો કાશી પહોંચે તેવી ધારણા

MD ડ્રગ્સના રૂપિયાની લેતી-દેતીના મામલે યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારાયો
અપહરણકર્તાએ યુવકની પત્નીને ફોન કરી તેની ચીસો સંભળાવીઃ ૧.૬૦ લાખની લેણદેણમાં અપહરણ બાદ હત્યા

પેટમાં ગેસની તકલીફ વારંવાર થતી હોય તો જવાબદાર હશે આ આદતો
જો તમારા પેટમાં ગેસ બનતો રહે છે, તો તમારી આદતોમાં સુધારો કરો.

દક્ષિણ ઝોનમાં દબાણ હટાવવાની ડ્રાઈવઃ BRTS રૂટ પરથી સાત શેડ દૂર કરાયા
સમગ્ર ડ્રાઇવના અંતે તંત્ર દ્વારા વિવિધ ગુનાસર કુલ રૂ. ૨૨,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

નિર્ણયશક્તિ અને આયોજન કરવાની તાકાત સધારવાં હોય તો રોજ દોડવાનો નિયમ બતાવો
લાઇફમાં કશું જ એક્સાઇટિંગ નથી એમ માનીને જિંદગી જીવતા હો તો પણ દોડવાનું શરૂ કરો.
મેંદામાંથી બનેલી વસ્તુઓ શોખથી ખાઓ છો? આ બીમારીઓની થઈ શકે છે એન્ટ્રી
પાચનતંત્રને બગાડવાની સાથે તે બ્લડ શુગર પણ વધારે છે.

રાજ્યભરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઊઠ્યાં
શિવભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, શિવ મંદિર રંગબેરંગી રોશતીથી શણગારાયાં

BREAKUP પછી કોણ વધારે દુ:ખી થાય છે, છોકરીઓ કે છોકરાઓર
બ્રેકઅપ પછી છોકરાઓ અને છોકરીઓમાંથી કોણ વધુ પીડાય છે, તે ઘણીવાર ચર્ચાનો વિષય રહ્યો છે.

ઉત્તર ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૩૨૫ એકમતે નોટિસ: રૂ. ૧.૩૧ લાખનો દંડ વસૂલાયો
ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧૨ એકમતે તોટિસઃ એક એકમ સીલ

નગરદેવીની નગરચર્યા
૬૧૪ વર્ષ પછી અમદાવાદના આંગણે અનેરો અવસર ભદ્રકાળી માતાતા આશીર્વાદ મેળવવા માનવ મહેરામણ ઊમટી પડ્યો
મિડલ એજમાં જો લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સને હાથતાળી આપી શકો તો આયુષ્ય વધી જાય
હૃદયરોગનો હુમલો થવા માટે ઓબેસિટી, કોલેસ્ટોરોલ, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ જવાબદાર હોય છે.

આજે અમદાવાદનો ૬૧૪મો સ્થાપના દિવસ
હેપી બર્થડે અમદાવાદ!

ભોજત કોઈ રેસિપીથી તહીં, પણ કેવા ભાવથી બતાવાયું છે તેનાથી જ ખૂબ મોટો ફરક પડે જ
આ બાબત હવે વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે.

પ્લાસ્ટિકનું ટીથર મોંમા આપવાથી બાળકતા હોર્મોતમાં ગંભીર પ્રકારની ગરબડો થઈ શકે
મમ્મીને નિરાંત આપતું આ સાધન હકીકતમાં તો અનેક ગંભીર રોગોને આમંત્રણ આપી શકે છે.

૩૫ ડિગ્રી ગરમીએ અમદાવાદીઓને અકળાવી તાખ્યાઃ આગામી દિવસોમાં હજુ વધારો થશે
૨૬ અને ૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીને વટાવી જશે તેવી સ્થાતિક હવામાત વિભાગતી ચોંકાવનારી આગાહી.

વડા પ્રધાન મોદી આજે MP, બિહાર, આસામતા પ્રવાસે ભાગલપુરથી કિસાત તિધિતો ૧૯મો હપ્તો જારી કરશે
ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્દઘાટન કરશે.

આ પાતતો ઉકાળો પીઓ, કબજિયાત સહિતતી બીમારી મટી જશે
આટલું જ નહીં તેના પાંદડા એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીબાયોટિક અને એન્ટીઈન્ફ્લેમેટરી જેવા અનેક ગુણોથી ભરપૂર હોય છે.

બાળકતી શીખવાતી ક્ષમતા શાર્પ બતાવવા માતાએ તેની સાથે દરરોજ અડધો કલાક ગાળવો જ જોઈએ
મમ્મી ખુદ જો બાળક સાથે સમય ગાળતી હોય તો બાળકની સ્માર્ટનેસ વધે છે.
ઉપવાસ કરવાથી બાળકોને થતા લ્યુકેમિયા નામના બ્લડ કેન્સરના કોષો પણ મરી જાય
ઉપવાસ કરવાથી માત્ર વજન ઓછું થતું નથી, પરંતુ મગજ પણ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણયઃ USAIDના ૨૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
યુએસ ડિસ્ટ્રિક્ટ જજે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની વિનંતી ફગાવી દીધી

પટણામાં રેતી ભરેલી ટ્રકે ઓટોને ટક્કર મારીઃ સાત લોકોનાં મોત
બંને વાહત પાણી ભરેલા ખાડામાં પડી ગયાં હતાં

પૈસા ટ્રાન્સફર કરવાની ભૂલ કરી અને આંગડિયા પેઢીનો શાતિર ચોર ઝડપાયો
ગઠિયાએ હોટલનો સામાન ખરીદવા રૂપિયા ટ્રાન્સફર કર્યા તે પોલીસે ૫૯.૭૭ લાખતા દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો અંતે ખાડિયા પોલીસની ચાર મહિતાની મહેનત રંગ લાવીઃ ઘઉંની કોઠીમાં સોનું છુપાવીને રાખ્યું હતું

પરિવાર લગ્નમાં જયપુર ગયો ને તસ્કરોએ ઘરને ટાર્ગેટ કર્યું: દસ લાખથી વધુની ચોરી
તસ્કરોએ ઘરમાં ઘૂસીને ૯.૩૦ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી

વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી લઘુતમ તાપમાનમાં વધારોઃ માવઠું મુસીબત બનશે
અમદાવાદમાં લઘુતમ તાપમાન વધીને ૧૯.૩ ડિગ્રીએ પહોંચ્યુંઃ આગામી સપ્તાહે ગરમી તોબા પોકારાવી દેશે

હોળીના દિવસે દેવી-દેવતાને ગુલાલ કેમ લગાડાય છે? શું છે તેનું મહત્ત્વ?
હોળીને હિન્દુ ધર્મમાં બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.

બ્રાઝિલમાં ભીષણ અકસ્માતઃ ફ્રાન્કા યુનિવર્સિટીની બસ અને ટ્રકની ટક્કરમાં ૧૨ વિધાર્થીઓનાં મોત
૧૯ લોકો સારવાર હેઠળ વિધાર્થીઓને માંડ માંડ બહાર કઢાયા

CM યોગી આજે મહાકુંભ પહોંચીને મહાશિવરાત્રીની વ્યવસ્થા જોશે
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભનો આજે ૪૧મો દિવસ છે.

આજે બંગાળ-ઝારખંડના મેદાની વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકશે
સિક્કિમ, બિહારમાં પણ ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી: ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાકતી તોફાની ઝડપે પવન ફૂંકાશે