શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. જો લોકોમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય તો તેઓ ચોક્કસ માની શકે કે જ્યાં ભગવાન હોય ત્યાં ભૂત હોઈ ન શકે, પરંતુ આ માટે લોકોના મનમાંથી ભૂત, વળગાડ, મેલી વિદ્યાનો ભય દૂર કરવો જરૂરી છે. કચ્છના અંજાર શહેરનાં એક શિક્ષિકા છેલ્લાં ૩૫ વર્ષથી આ માટે પ્રયાસો કરે છે.
બી.કોમ. બી.એડ. ભણેલાં નયનાબહેન ભટ્ટ નામનાં ૬૬ વર્ષીય મહિલા અંધશ્રદ્ધા સામેની આ લડાઈ નિઃસ્વાર્થભાવે લડી રહ્યાં છે. તેઓ વિદ્યાર્થીઓને ટ્યુશન આપે છે. જો મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, પ્રામાણિકતા, ઈમાનદારી, પરિશ્રમની ભાવના હોય તો કોઈ ગ્રહ કે ભૂત નડતું નથી, એવું તેઓ માને છે. તેઓ જણાવે છે કે, ‘હું નાની હતી ત્યારે મારા કાકાના દીકરા સમજાવતા કે ભૂતપ્રેત જેવું કશું હોતું નથી. તેમની વાત મારા મનમાં સજ્જડ બેસી ગઈ હતી, પરંતુ મારાં મોટાં બહેન અંધશ્રદ્ધામાં માનતાં હતાં. તેઓ જ્યારે નવા ઘરમાં રહેવા ગયાં ત્યારે તેમના મનમાં તે જગ્યાએ ભૂત થતું હોવાની વાત ઠસી ગઈ હતી. તેઓ ડરના કારણે ગુજરી ગયાં. ત્યારે જ મેં અંધશ્રદ્ધાને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો સંકલ્પ કર્યો હતો.’
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 23/11/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 23/11/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?