ધર્મ કે મજહબના નામનું ઝનૂન અમુક લોકોના દિમાગમાં કેવું ઘર કરીને બેસે છે એનો તાજો દાખલો ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પરનો હિચકારો હુમલો છે. આશરે સાડા ત્રણ દાયકા અગાઉ પ્રસિદ્ધ થયેલા એમના પુસ્તક સેતાનિક વર્સેસ માટે ઈરાનના તત્કાલીન આધ્યાત્મિક વડા આયાતોલ્લાહ ખૌમેનીએ રશ્દીના મોતનો ફતવો બહાર પાડ્યો હતો.
ફતવો એટલે ધાર્મિક ફરમાન. પાછલાં કેટલાંક વર્ષોમાં મુસ્લિમ સમાજના અનેક મુલ્લામૌલવીઓએ જાતજાતના ફતવા કાઢી આ શબ્દને મજાકનું સાધન બનાવી દીધો છે, પણ હજી રૂઢિચુસ્ત જીવન જીવતા મજહબ-પારાયણ મુસ્લિમો માટે ફતવો એ અલ્લાહનું ફરમાન ગણાય છે. કેટલાક કટ્ટરવાદીઓ એનું પોતપોતાની રીતે અર્થઘટન કરે છે એ અલગ વાત છે.
Diese Geschichte stammt aus der August 29, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 29, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden