અંશ ભોલેનાથ તારો શક્તિનો સંચાર છે
હે ગજાનન, વિઘ્નહર્તા ભક્તિનો આધાર છે,
જે પળે ભાંગી ગયો, હકથી સમીપે આવ્યો છું
તારી છાયની તળે આ ચાલતો સંસાર છે.
– પ્રતીક ડી. પટેલ
વિઘાસંકુલ હોય કે હૉસ્પિટલ, નવી દુકાનનું ઉદ્ઘાટન હોય કે નવી ફૅક્ટરીનો શુભારંભ, કૃષિને લગતી વિવિધ બાબતોમાં, નવા ભવનિર્માણમાં, ઘરપરિવારમાં લગ્નપ્રસંગે સૌપ્રથમ ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. એમના આશીર્વાદ લઈને પછી જ આગળનું કામ શરૂ થાય.
ગણપતિનાં વિવિધ સ્વરૂપ આપણે અપનાવ્યાં છે. હરિદ્વા ગણપતિ હરિદ્રા નામના મૂળમાંથી તૈયાર થાય છે. લગ્નમાં અવરોધ આવતો હોય તો આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તારક મહેતાના પોપટલાલને આ સજેશન આપવા જેવું છે.
Diese Geschichte stammt aus der September 05, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 05, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden