મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં રચાયું ખાદિત્યાલય
Chitralekha Gujarati|September 05, 2022
સ્થળ એક... ઉદ્દેશ બે: અહીં પુસ્તકો સાથે ખાદી ઉત્પાદનોનું કાયમી પ્રદર્શન પણ રહેશે.
મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં રચાયું ખાદિત્યાલય

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત કવિ-લેખકોમાં ઝવેરચંદ મેઘાણીનું નામ તો ગુજરાતમાં અગ્રહરોળમાં આવે. ખાદી અને ગાંધીજી તો એકમેકના પર્યાય છે એવી રીતે મેઘાણીનાં સર્જન-લેખનમાં પણ રાષ્ટ્રપ્રેમ અને ગાંધીવિચાર સતત પડઘાયા છે.

આઝાદીના અમૃત મહોત્સવ અને ઝવેરચંદ મેઘાણીના જન્મનાં ૧૨૫ વર્ષની પૂર્ણતાના સમન્વયે ખાદી અને મેઘાણીનો પણ સમન્વય એમની કર્મભૂમિ રાણપુર ખાતે થયો છે. લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૧૯૫૮માં સ્થાપિત અને આર્થિક-સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે સ્થપાઈ હતી.

Diese Geschichte stammt aus der September 05, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.