કેવો છે ભરૂચ પાસે આવેલો કડિયો ડુંગર
Chitralekha Gujarati|September 26, 2022
કડિયા ડુંગર પરની બુદ્ધકાલીન ગુફા અને ડુંગર તરફના રસ્તે નજરે પડતા નૅરોગેજ રેલવેના પાટા. અહીં છે પ્રકૃતિ અને પુરાતત્વ વારસાનો સમન્વય.
કેવો છે ભરૂચ પાસે આવેલો કડિયો ડુંગર

એક દિવસના પ્રવાસ માટે સ્થળ શોધવું હંમેશાં અઘરું સાબિત થતું હોય છે. જો કે ગુજરાતમાં એવી ઘણી જગ્યા છે જ્યાં એક દિવસના પ્રવાસનું આયોજન થઈ શકે એમ છે. રાજપીપળા નજીક આવેલો કડિયો ડુંગર આવું એક ઉત્તમ સ્થળ છે. ગુજરાતના ભરૂચ-રાજપીપળા હાઈ-વે નજીક આવેલું આ સ્થળ પ્રકૃતિ અને પુરાતત્ત્વ વારસાનું સરસ મિશ્રણ છે, કારણ કે અહીં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર રળિયામણો ડુંગર છે અને ડુંગર ઉપર બીજી સદીની પૌરાણિક બૌદ્ધ ગુફા છે.

Diese Geschichte stammt aus der September 26, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.