નવું ગુજરાતી કૉમેડી પિક્ચર આવ્યું છે. ચાલો, રવિવારે આપણે બધાંય જોવા જઈએ. અમિત, આઈનોક્સની પાંચ ટિકિટ બુક કરાવી દે.’ મુકેશભાઈ મૂડમાં હતા.
‘યસ. ગુડ આઈડિયા. પછી હોટેલમાં જમીને ઘરે આવીશું.’ આશીએ પૂરેપૂરો સહકાર આપ્યો.
‘હું બધાં માટે મારી પર્સમાં ચેવડો અને ચૉકલેટ લઈ લઉં?’ ગીતાબહેનની હોંશ પર ટાઢું પાણી રેડતાં અમિત બોલ્યોઃ ‘ના, મમ્મી. ત્યાં બહારનું ફૂડ અલાઉડ નથી. તને એન્ટર જ નહીં થવા દે.’
‘ત્યાં બધું મળે છે. ઑર્ડર કરીએ પછી આપણી સીટ પર આપી જાય.’ આશીએ કહ્યું.
‘પણ કેવા ભાવ ચોંટાડે. દસ રૂપિયાની પોપકૉર્નના દોઢસો? હું છુપાવીને કંઈક પર્સમાં ઘાલી દઈશ. ફિલમ જોતી વખતે ભૂખ તો લાગે ને.’ ગીતાબહેને પોતાનો કક્કો ઘૂંટ્યો.
‘આપણે મૂવી જોવા જઈએ છીએ કે ખાવા? ઈન્ડિયામાં બધા ખાવાની જ વાતો કરે. મારે.. અમિત વાક્ય પૂરું કરે એ પહેલાં બાકીનાં ચારેય બોલ્યાં: ‘અમેરિકા જતાં રહેવું છે?
છેવટે રવિવારની બપોરે ગારોડિયાપરિવાર બનીઠનીને એક ગુજરાતી ફિલ્મ જોવા મલ્ટિપ્લેક્સ ખાતે ઊપડ્યો.
અમિતે ચોખ્ખી ના પાડી હોવા છતાંય ગીતાબહેને પર્સમાં ચેવડો અને ચૉકલેટ દેખાય નહીં એમ મૂક્યાં. અમિત-આશી, શાંતિલાલભાઈ અને મુકેશભાઈ અંદર દાખલ થઈ ગયાં, પરંતુ સિક્યોરિટીની ફરજ બજાવતી મહિલાની ચકોર નજરે ગીતાબહેનની પર્સ ચેક કરી.
‘બહાર કા ફૂડ અંદર નહી લે જાનેકા.’ એણે કડક અવાજે કહ્યું.
‘મેરા હય, મેરેકુ લે જાનેકા હય ઉસમેં તુમકો ક્યા વાંધા હય?’ ગીતાબહેને વધુ કડક અવાજ કાઢ્યો.
‘એસા રૂલ છે.’
‘ઐસા બેકાર રૂલ કિસને બનાયા? ઉસકો બુલાવ.’
‘વો ઈધર નહી આ સકતે. દેખો, બોર્ડ પે લિખા હૈ.’ પેલીએ બોર્ડ તરફ આંગળી ચીંધી.
‘બોર્ડ જાય ભાડમાં. હમકો પિક્ચર દેખતી વખતે મુંહ મેં કુછ ચગળને કો મંગતા હય તો ઝોકા નહીં આવે.’
Diese Geschichte stammt aus der June 26, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 26, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...