એકએકથી ચડિયાતા સ્ટાર્સ, લોકપ્રિય ગાયક-ગાયિકા, દિલડોલ સંગીત અને ઉપરથી ખડખડ હસાવતી કૉમેડી..
ના, આ કોઈ ફિલ્મની વાત નથી. આ તો દુબઈમાં યોજાયેલાં એક લગ્નની વાત છે, જેમાં આ બધું હતું અને બીજુંય ઘણું હતું.. અને લગ્નનું બજેટ? ત્રણેક ફિલ્મ બની જાય એટલું!
ગયા ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડીએ) એક નવીનવાઈની કંપની, મહાદેવ ઑનલાઈન બુક બૅટિંગ ઍપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને એના સટ્ટાબાજીના નેટવર્ક વિશે જે કહ્યું એ ચોંકાવી દે છે. પ્રથમ નજરે ઈડીને આ મની લોન્ડરિંગનો મામલો લાગે છે. અત્યારે ઈડી ઉપરાંત અનેક રાજ્યની પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. મની લોન્ડરિંગ એટલે ગેરરીતિનાં કાળાં નાણાંને ધોળાં બનાવવાનું કર્મ. ગયા ગુરુવારે રાયપુર, ભોપાળ, મુંબઈ, કોલકાતામાં પાંત્રીસથી વધુ જગ્યાએ દરોડા પાડીને ઈડીએ ૪૧૭ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા. કરોડોનું ગોલ્ડ અને બીજી મૂલ્યવાન ચીજો અલગ. કંપનીનાં બે મુખ્ય ભેજાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ તથા બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવામાં આવ્યાં છે.
બેગાની શાદીમાં નાચવાનું-ગાવાનું પડશે ભારે? રોકડા લઈને સૌરભનાં લગ્નમાં મહાલવા ગયેલી બોલીવૂડ સેલિબ્રિટીને આવશે ‘ઈડી’નાં તેડાં?
Diese Geschichte stammt aus der October 02, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 02, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.