આપણે ભલે કંઈ પણ માનીએ, પરંતુ ખરેખર આપણા સમાજમાં દંભ એટલે કે હિપ્પોક્રસીની કોઈ સીમા નથી. ખાસ તો લગ્નસંબંધ અને પ્રેમસંબંધની બાબતમાં. આપણે ત્યાં જેટલી સહજતાથી મોટી ઉંમરના પુરુષ અને એના પ્રમાણમાં નાની સ્ત્રી વચ્ચેના સંબંધો સ્વીકાર્ય છે એટલી આસાનીથી મોટી ઉંમરની મહિલા અને એનાથી નાની ઉંમરના પુરુષના સંબંધો સ્વીકૃત બનતા નથી. મૂળભૂત । રીતે જુઓ તો આ એક પિતૃસત્તાત્મક ખયાલ છે કે પુરુષ દેખાવ સિવાયની બધી જ બાબતમાં હંમેશાં સ્ત્રી કરતાં ચડિયાતો હોવો જોઈએ. એમાં ઉંમરનો પણ સમાવેશ થાય છે.
સાવ પથારીવશ હોય એવા પુરુષ સાથે કોડીલી તરુણી પરણાવતા કે દિયરવટું જેવી પ્રથામાં વિધવા ભાભીને એનાથી અડધી ઉંમરના દિયર સાથે પરણાવવામાં સમાજને અસમાનતા જણાતી નથી, પરંતુ કોઈ વયસ્ક યુવક-યુવતી પોતાની મરજીથી આ પ્રકારના ઉંમરના તફાવત હોવા છતાં ગંભીરતાથી પ્રેમસંબંધમાં જોડાય તો સમાજ એમને સહજતાથી પુરુષ એમનાથી મોટી ઉમરની સાથે જેવો ડૅશિંગ યુવાન મલાઈકા અરોરા જેવી પાટ સ્ત્રી સાથે લાંબો સમય સિરિયસ રિલેશનશિપમાં રહે એ આજે પણ કેમ આપણો સમાજ ચલાવી શકતો નથી અને એને મજાકને પાત્ર ગણે છે?
Diese Geschichte stammt aus der November 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 06, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.