સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati|May 06, 2024
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
ડૉ. મિતાલી સમોવા
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

કવીસમી સદીમાં પણ ઘણા લોકો એવું જ માને છે કે સ્ત્રીમાં વહીવટી ક્ષમતા હોતી નથી. મુશ્કેલી એ છે કે આવું માનવાવાળામાં સ્ત્રીનો પણ સમાવેશ છે! અનેક પરિવારમાં આજે પણ સ્ત્રીને નોકરાણી કે સેકન્ડ સિટિઝનથી વિશેષ ગણવામાં આવતી નથી. ઘરની જ વહુને ઘરના કોઈ નિર્ણયમાં ભાગીદારી આપવામાં નથી આવતી એટલે દેશના વહીવટમાં તો સ્ત્રીને યોગ્ય સ્થાન અને જવાબદારી અપાય એ વિચાર પણ દૂરનો હોય એમ લાગે છે. અલબત્ત, આમાં અપવાદ જરૂર છે.

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેને એક ટીવી કાર્યક્રમમાં અન્ય પક્ષના એક પુરુષ નેતાએ ઉતારી પાડતાં કહી દીધેલું કે છાનાંમાનાં ઘરે જાઓ અને રસોડું સંભાળો! જાણે કે આખા પરિવારનું પેટ ભરવાનું-રસોઈનું કામ કરવું કોઈ અપમાનજનક નોકરી ન હોય! એક તરફ આપણે ઘરનું, ખાસ તો માતા કે પત્નીના હાથનું ખાવા માટે આગ્રહ રાખીએ છીએ, પરંતુ ખરેખર આરોગ્યપ્રદ રસોઈ બનાવતી અને પરિવારજનો સારું જમી શકે એ માટે ક્યારેક પોતાની કરિયરને દાવ પર લગાવતી સ્ત્રીની આપણે કદર કરતાં નથી એ વાત આવાં મહેણાં-ટોણાથી સાબિત થાય છે.

Diese Geschichte stammt aus der May 06, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 06, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?
Chitralekha Gujarati

શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?

શ્રમિકોને એમના અધિકાર આપવાની દાનત નથી અને કાયદા પણ પાંગળા બની રહ્યા છે.

time-read
3 Minuten  |
July 15, 2024
સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...
Chitralekha Gujarati

સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...

આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમ સભર આહાર ગણાય આ ગાળામાં ઉત્તમ.

time-read
3 Minuten  |
July 15, 2024
એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ
Chitralekha Gujarati

એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ

આજની મહિલા વિવિધ ક્ષેત્ર સર કરી રહી છે ત્યારે સીસીટીવી સિક્યોરિટી સિસ્ટમ જેવા ટેક્નિકલ ફીલ્ડમાં ડિજિટલ છલાંગ ભરી રહેલાં સુરતનાં આ સન્નારી અનેક સ્ત્રીઓ માટે પ્રેરક બન્યાં છે. પ્રસ્તુત છે એક નારીની નવલી બિઝનેસ ગાથા.

time-read
2 Minuten  |
July 15, 2024
ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!
Chitralekha Gujarati

ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!

શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા, તમામ પ્લેયર્સને સાઈબર જોખમોથી બચાવવા અને ડિજિટલ પ્લૅટફૉર્મના લેભાગુઓથી મધ્યસ્થીઓ સહિત નવા ઈન્વેસ્ટર્સને ચેતવવા ‘સેબી’એ હમણાં વધુ કદમ ભર્યાં છે એની ઝલક જોઈએ.

time-read
3 Minuten  |
July 15, 2024
દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!
Chitralekha Gujarati

દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!

હવે ગેરરીતિમાં પણ ગૅરન્ટી? ચકચારી એક્ઝામ ફ્રૉડના ગોધરા કનેક્શને ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસને દોડતી કરી દીધી. અનેક ધરપકડો પછી હવે સીબીઆઈએ તપાસ સંભાળી છે.

time-read
3 Minuten  |
July 15, 2024
નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...
Chitralekha Gujarati

નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...

મેડિકલ-ડેન્ટલ કૉલેજમાં પ્રવેશ અપાવતી પરીક્ષાનાં પેપર ફાં, વિદ્યાર્થીઓને અણહક્કના ગ્રેસ માર્ક્સ અપાયા અને ખાસ તો અમુક પરીક્ષાર્થીની ઉત્તરવહી સાથે પણ ચેડાં થયાં. સરકાર અને તપાસ એજન્સીઓ હવે અચાનક જાગ્રત થઈ છે. અહીં સવાલ એ છે કે લાખ્ખો વિદ્યાર્થીનાં ભવિષ્યનો સવાલ હોય ત્યારે આગોતરી સાવચેતી કેમ રાખી ન શકાય?

time-read
5 Minuten  |
July 15, 2024
પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન
Chitralekha Gujarati

પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન

ગયા વર્ષે ઘરઆંગણે, અમદાવાદમાં એક લાખ કરતાં વધુ દર્શકોની હાજરીમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ધોવાઈ ગયેલી ટીમની આબરૂ પુનઃ સ્થાપિત કરવાનું કામ લગીરે સહેલું નહોતું. જો કે રાહુલ દ્રવિડ જેનું નામ. ભૂતકાળના સારા-નરસા અનુભવોનો ભાર રાખ્યા વગર, ગમે એવી પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વગર અને વિશેષ તો જરાય ગાજવીજ કર્યા વગર કોચ તરીકે એણે ટીમને ફરી બેઠી કરી અને લાંબા સમયથી ભારત જેનાથી વંચિત હતું એ ટી-૨૦ વર્લ્ડ કપ જિતાડી આપ્યો. એણે મેદાનમાં રમવા ઊતરવાનું નહોતું, ચાલ ચાલવાની રણનીતિ અજમાવવાની હતી.

time-read
4 Minuten  |
July 15, 2024
આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!
Chitralekha Gujarati

આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!

અંધજનોની વ્યથા સમજવી છે? ભારત માટે નવતર કહી શકાય એવા આશરે દાયકા અગાઉ શરૂ કરવામાં આવેલા ‘વિઝન-ઈન-ધ-ડાર્ક' પ્રોજેક્ટને હમણાં મ્યુઝિયમ તરીકેની ઓળખ મળી છે અને આ એક અભ્યાસનો-સંવેદનાનો વિષય બન્યો છે.

time-read
4 Minuten  |
July 15, 2024
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati

વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.

time-read
3 Minuten  |
July 15, 2024
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati

વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.

time-read
3 Minuten  |
July 15, 2024