જેવું વાવો તેવું લણો... આ કહેવત ચોટદાર છે, પણ અસરદાર નથી, કારણ કે આપણે માત્ર મર્મ જાણીએ છીએ, અનુસરણ કરવામાં માનતા નથી. સ્વભાવ કદાચ મોટો દુશ્મન બની જાય છે. આંબાને જતનથી ઉછેરવો પડે છે, એના માટે કાળજી આવશ્યક છે. બાવળ સહેલાઈથી જ્યાં-ત્યાં ઊગી નીકળે છે. આ સહજતા ઉપયોગિતા સિદ્ધ કરી શકતી નથી.
કેટલાક લોકોનો સ્વભાવ વિઘ્નસંતોષી હોય છે. પહેલાંના સમયમાં રાક્ષસો હવનમાં હાડકાં નાખી ઋષિઓના યજ્ઞને અપવિત્ર કરતા. હવે સ્વરૂપ બદલાયું છે, મિજાજ એ જ રહ્યો છે. સામેવાળાના કામમાં અવરોધ સર્જીને કે એને નિષ્ફળ બનાવવાની પેરવી કરવામાં આવે છે. રાજકારણમાં તો આ હાડકાં હરક્યુલિસ કદનાં જોવા મળે છે. જીતવા માટે નીતિને નાયગ્રામાં નાખી દે અને રીતિને રૂમાલમાં છરીની જેમ સંતાડેલી રાખે.
Diese Geschichte stammt aus der June 03, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 03, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.
જસ્ટ એક મિનિટ...
દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.
આજની ઘડી તે રળિયામણી...
દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી
છવાઈ ગયા બચ્ચન...
દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.