આ જરા વધારે પડતું થઈ ગયું?
Chitralekha Gujarati|June 10, 2024
હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.
રઘુ જેટલી
આ જરા વધારે પડતું થઈ ગયું?

બોલો, હજી તો માંડ આઈપીએલ પૂરી થઈ ત્યાં પાછો માહી?

ના ના... આને ને રાંચીના પેલા માહી માર રહા હૈવાળા માહીને ખાસ કાંઈ લેવાદેવા નથી. વસ્તુ એવી છે કે આ શુક્રવારે (૩૧ મેએ) ડિરેક્ટર શરન શર્માની મિસ્ટર ઍન્ડ મિસેસ માહી નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અને જલસાઘરના બાશિંદા તો જાણે જ છે કે ભારતીય ક્રિકેટ ટીમનો ને આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની માહીના હુલામણા નામે ઓળખાય છે.

ફિલ્મની વાર્તા કંઈ આવી છે: મહેન્દ્ર (રાજકુમાર રાવ) અને મહિમા (જાહ્નવી કપૂર) અરેજ્ડ મૅરેજથી જોડાય છે. મૅરેજ પછી બન્નેને ખબર પડે છે કે એમનો એક શોખ કૉમન છે. એ છે ક્રિકેટ. મહેન્દ્ર તો સ્થાનિક કક્ષાએ ક્રિકેટર પણ રહી ચૂકેલો, પણ એમાં એ ખાસ કંઈ ઉકાળી શક્યો નહોતો. લગ્ન બાદ એને જ્યારે ખબર પડે છે કે અર્ધાંગિનીમાં તો ક્રિકેટની ટેલેન્ટ ભરપૂર છે એટલે એ મહિમાને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા એનું કોચિંગ શરૂ કરે છે.

Diese Geschichte stammt aus der June 10, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 10, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!
Chitralekha Gujarati

અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!

મહારાષ્ટ્રની આ ‘ગરીબ’ યુવતી બોગસ સર્ટિફિકેટ આપીને સરકારી ઑફિસર બની બેઠી હોવાની બબાલ જામી છે.

time-read
2 Minuten  |
July 29, 2024
ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ
Chitralekha Gujarati

ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જઈ શકનારા વિદ્યાર્થીઓ હવે ગિફ્ટ સિટીના માધ્યમથી એ સપનું સાકાર કરી શકશે. એ જ રીતે, અહીંથી બીજા દેશોમાં વિવિધ ઉપયોગ માટે નાણાં મોકલવાનો પ્લાન કરનારી વ્યક્તિનું કામ પણ અહીં થઈ જશે.

time-read
2 Minuten  |
July 29, 2024
કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?
Chitralekha Gujarati

કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?

કેફી દ્રવ્યોની લતનું પ્રમાણ આપણાં બાળકો-તરુણોમાં બહુ વધી રહ્યું છે. એ રોકવાના ઉપાય છે...

time-read
3 Minuten  |
July 29, 2024
છોટી સી બાતથી છૂટાછેડા સુધી...
Chitralekha Gujarati

છોટી સી બાતથી છૂટાછેડા સુધી...

સંબંધમાં વિચ્છેદ ન પડે એવું ઈચ્છતાં હો તો આટલી તકેદારી લો.

time-read
3 Minuten  |
July 29, 2024
મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા
Chitralekha Gujarati

મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા

ચોમાસા દરમિયાન પુછાતો યક્ષપ્રશ્નઃ આવી ચીજવસ્તુ ખાવી કે નહીં?

time-read
3 Minuten  |
July 29, 2024
બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ
Chitralekha Gujarati

બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ

સારવારનો અભાવ બાળકોને મોત નહીં તો પણ યાતનામય જિંદગી તરફ ધકેલે એવા ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસ વિશે લોકોને સભાન કરવાનું કામ એમને વધુ સંતોષ આપે છે. આખરે તો દાદાજીને આપેલા વચનનું એનાથી પાલન થાય છે.

time-read
6 Minuten  |
July 29, 2024
શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી
Chitralekha Gujarati

શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી

સરહદ પર લડવા સિપાહીઓ છે, પણ સરહદની અંદર રહીને દેશસેવાની મશાલ પણ કોઈએ તો પ્રગટાવવી જોઈએ ને? સુરતની એક સંસ્થા દેશભરના શહીદના પરિવારો માટે સેવાનું અનોખું કામ કરે છે.

time-read
2 Minuten  |
July 29, 2024
હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!
Chitralekha Gujarati

હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!

ઑપરેશન વિજયની સ્વર્ણજયંતી હિંદુસ્તાન કો નાઝ હોગા હમ દીવાનોં પર... પચ્ચીસ વર્ષ પહેલાં પાકિસ્તાનની દગાખોરીનો આપણા શૂર સિપાઈઓએ જડબાંતોડ જવાબ આપ્યો એની સ્વર્ણજયંતી ૨૬ જુલાઈએ દેશભરમાં ઊજવાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના કારગિલ જિલ્લાની દ્રાસ નગરીમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલું વિજય સ્મારક હવે દેશના પર્યટનસ્થળની યાદીમાં ઉમેરાયું છે. ઉમ્બંગ ઘાટીઓની શૃંખલાથી બનેલો કારગિલ જિલ્લાનો એક અનોખો ઈતિહાસ છે, ભૌગોલિક વિશેષતા તથા પોતીકી સંસ્કૃતિ છે.

time-read
4 Minuten  |
July 29, 2024
કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ
Chitralekha Gujarati

કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ

શાંતિનો સંબંધ બંધાઈ રહ્યો હતો અને લડાખના પર્વતો પર બરફ પીગળી રહ્યો હતો ત્યારે ભારતીય સરકાર અને સેનાને ગાફેલ રાખી પાકિસ્તાને કારગિલ અને એની આસપાસની નિયંત્રણરેખા ઉવેખી ભારતમાં ઘૂસણખોરી કરી. આશરે અઢી મહિના બાદ પાક સેનાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જો કે એ પહેલાં સરહદની બન્ને બાજુ જવાનોની ભારે ખુવારી થઈ. ઑપરેશન વિજય’ને પચ્ચીસ વર્ષ પૂરાં થવામાં છે ત્યારે ‘ચિત્રલેખા’ તાજા કરે છે કારગિલ યુદ્ધના આંખેદેખ્યા હાલનો પ્રથમ મણકો.

time-read
4 Minuten  |
July 29, 2024
સરહદ, સૈનિક અને સેવા
Chitralekha Gujarati

સરહદ, સૈનિક અને સેવા

ગંભીર માંદગીનું દર્દ ભૂલવા મથતાં બાળકે હૉસ્પિટલના બિછાને ચિત્રો દોર્યાં અને સૈનિકોને મળવાની જીદ પકડી. એમાંથી પાંગરી દેશપ્રેમની પ્રવૃત્તિ. તનથી પીડિત, પણ મનથી મજબૂત દિલ્હીના બાળવીર અથર્વ તિવારીના અનોખા મિશનની પ્રેરક કથા.

time-read
5 Minuten  |
July 29, 2024