આહાર-વિહારની કૉલમમાં આ વખતે પ્રસ્તુત છે અમુક વાચકમિત્રો પાસેથી મળેલા પ્રશ્નોના ઉત્તર...
પ્રશ્નઃ મારા પૌત્રની ઉંમર ૧૧ વર્ષ છે. એ ક્રિકેટ રમવા સ્પોર્ટ્સ એકેડેમીમાં જાય છે. જો કે રમતી વખતે એ ઝડપથી થાકી જાય છે તો એને પૂરતું પોષણ મળી રહે એવો આહાર સૂચવવા વિનંતી.
મુકુંદકારિયા(અમદાવાદ)
ઉત્તરઃ ક્રિકેટ અથવા કોઈ પણ આઉટડોર રમત રમવી એ ખૂબ સારી વાત છે, એનાથી શારીરિક વિકાસ સારો થાય છે અને શરીર સ્ફૂર્તિવાન બને છે. જો કે એની સાથે અપૂરતો આહાર લેવાય તો નબળાઈ અને થાક પણ જલદી લાગે છે.
શરીરને શક્તિ મેળવવા માટે પૂરતી કૅલરી તેમ જ પ્રોટીનની જરૂરત રહે છે. એ માટે તમારો પૌત્ર નિયમિત રીતે પોષક આહાર લે એ જરૂરી છે.
આ આહારમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં લેવાય એ જોવું. સવારે નાસ્તામાં એને ફણગાવેલા કઠોળમાં ચાટ મસાલો નાખીને આપી શકાય. પનીરની વાનગીઓ સામાન્ય રીતે બાળકોને પસંદ હોય છે તો એનો ઉપયોગ પણ પરલો ટમેટાં તેમ અઠવાડિયામાં બે-ત્રણ વખત કરી શકાય. બેસન અથવા મૂંગ ચિલ્લામાં બારીક સમારેલાં ટમેટાં તેમ જ કૅપ્સિકમ અને ડુંગળી (કાંદા) નાખીને આપવાથી બાળકોને એ ખાવાનું ભાવશે. અત્યારે માર્કેટમાં પ્રોટીન બાર તેમ જ પ્રોટીન બિસ્કિટ પણ ઉપલબ્ધ જ છે. જો કે એનો પણ ઉપયોગ મર્યાદિત માત્રામાં કરી શકાય. ઈંડાં એ પ્રોટીનનો સમૃદ્ધ સ્રોત છે. એનો ઉપયોગ પણ નિયમિત રીતે કરી શકાય.
Diese Geschichte stammt aus der June 17, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 17, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...