સૌથી મોટું ચિત્ર બન્યું સૌથી નાના પેન્ટિંગ માટેની પ્રેરણા
Chitralekha Gujarati|June 24 , 2024
ચોખા, તલ, લખોટી, માચીસની સળી અને ટાંચણીના મોઢા પર સુદ્ધાં વડોદરાના આ માઈક્રો પેન્ટર કરે છે કારીગરી.
નિતુલ ગજ્જર (વડોદરા)
સૌથી મોટું ચિત્ર બન્યું સૌથી નાના પેન્ટિંગ માટેની પ્રેરણા

૧૯૯૧ની એક સાંજે ટીવી પર વિશ્વના સૌથી મોટા ચિત્રના સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા. એ સાંભળી વડોદરાના એક યુવા ચિત્રકારને વિચાર આવ્યો કે આ રીતનું રેકૉર્ડ બ્રેકિંગ ચિત્ર વડોદરામાં પણ બનાવ્યું હોય તો? વિચાર સારો હતો, પણ એની પાસે જગ્યાનો અભાવ હતો એટલે મોટું ચિત્ર દોરવાનો વિચાર માંડી વાળ્યો અને એની બદલે નાનાં-નાનાં એટલે કે માઈક્રો પેન્ટિંગ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

પોતાનાં માઈક્રો પેન્ટિંગને કારણે જાણીતા થયેલા ચિત્રકાર પ્રજેશ શાહની આ વાત છે.

આમ તો ચિત્રકામ માટે ખૂબ ધૈર્ય અને એકાગ્રતા જોઈએ, એમાં પણ બહુ નાનું અથવા તો ઝીણું ચિત્ર દોરવાનું થાય તો ભલભલી વ્યક્તિના હાથ ધ્રૂજવા લાગે. એવા જટિલ અને આંખો દુખાડી દેતા કામને વડોદરાના પ્રજેશ શાહે પોતાનો શોખ બનાવ્યો છે. એવું નથી કે પ્રજેશ શાહ માત્ર આ જ કામ કરે છે, વ્યવસાયે તો એ શિક્ષક છે, પરંતુ નાની ઉંમરથી લાગેલો ચિત્રકામનો છંદ એમણે જાળવી રાખ્યો છે. એમણે પચ્ચીસ બાય પચ્ચીસ મિલિમીટરનું પ્રથમ માઈક્રો પેન્ટિંગ બનાવ્યું પછી એમના ચિત્રનું કદ ઘટતું ગયું અને આજે તો એ નખની જાડાઈ જેટલી ઓછી જગ્યા પર પણ ચિત્ર દોરી શકે છે.

Diese Geschichte stammt aus der June 24 , 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 24 , 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
Chitralekha Gujarati

ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?

પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...

time-read
2 Minuten  |
July 01, 2024
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
Chitralekha Gujarati

દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...

પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.

time-read
3 Minuten  |
July 01, 2024
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
Chitralekha Gujarati

જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...

વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.

time-read
4 Minuten  |
July 01, 2024
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
Chitralekha Gujarati

જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...

સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.

time-read
2 Minuten  |
July 01, 2024
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
Chitralekha Gujarati

અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...

પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?

time-read
4 Minuten  |
July 01, 2024
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
Chitralekha Gujarati

વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય

યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.

time-read
2 Minuten  |
July 01, 2024
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati

મંગલ ગાઓ. ભાઈ..

સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.

time-read
2 Minuten  |
July 01, 2024
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 Minuten  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 Minuten  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 Minuten  |
July 01, 2024