આ વખતે ચિત્રલેખાના ચાર-ચાર પત્રકારોએ ખૂબ બધી ખણખોદ કરીને રોજગારી-બેરોજગારીની આવરણકથા લખી છે તો અમને પણ એ વિષય પર કંઈ ઢસડી નાખવાની ચાનક ચડી. સીધું ગૂગલબાબાને કીધું કે ભાઈ, ખોલ તારો પટારો, જોઉં તો ખરી શું મળે છે? પછી જે મળ્યું, એ વાંચતાં અમારી તો ઊંઘ જ હરામ થઈ ગઈ. વિચાર એ આવ્યો કે અમે એકલાં શા માટે ટેન્શન પાળીએ, થોડું વાચકો સાથે પણ શૅર કેમ ન કરીએ...
તો પ્રસ્તુત છે, ૨૦૩૪માં જૉબ સિનારિયો શું હશે એની આગાહી. ભવિષ્યવેત્તા છે, લિંક્ડઈન નામના સોશિયલ પ્લૅટફૉર્મના સંસ્થાપક રીડ હોફમૅન. જસ્ટ એક આડ વાત, તમે સીએ, એમબીએ, સીએફએ, જનરલ મૅનેજર, કંપની સેક્રેટરી, ડિરેક્ટર, સીઈઓ, વગેરે હો ને લિંક્ડઈન પર ઍક્ટિવ ન હો તો તમારી પ્રોફેશનલ લાઈફ વેસ્ટ ગણાય છે.
રીત હોમૅન: “શિષ્ઠ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...
હમ્, તો રીડ હોમૅન સર કહે છે કે નવથી પાંચની નોકરીઓ ૨૦૩૪ સુધીમાં ખતમ થઈ જશે. દસેક વર્ષમાં તો કામ કરતી અડધોઅડધ અમેરિકન પ્રજા કાયમી નોકરી પર નહીં હોય, પણ ફ્રીલાન્સર હશે અર્થાત્ છૂટક કામ કરતી હશે. હા, ધરપત એટલી કે નોકરિયાતો કરતાં એમની આવક વધારે હશે.
Diese Geschichte stammt aus der August 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.