શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?
Chitralekha Gujarati|September 02, 2024
...તો, સોશિયલ મિડિયાના માર્ગે લૂંટતા લોકોની જાળમાં ફસાતા જાવ. આકર્ષક-ઊંચા વળતરની વાત અને વાયદામાં ફસાતાં જવાના કિસ્સા સતત વધતા જાય છે, જેના ઉકેલની જવાબદારી કોઈ લઈ શકે એમ નથી. તમે ભૂલ કરો અને તમે જ ભોગવો એવી આ સીધી વાત છે...
જયેશ ચિતલિયા
શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?

જો તમે ફેસબુક પર સર્ફિંગ કરતાં કરતાં શૅરબજારનું જ્ઞાન-તાલીમ આપતી અને ગૅરન્ટેડ ઊંચી કમાણી કરવાનો માર્ગ બતાવતી કોઈ જાહેરખબર જોઈ અને એ જોઈને તમને લાગવા માંડે કે અરે વાહ, આ તો જબ્બર પૈસા કમાવાની સરસ ટેક્નિક-આઈડિયા છે. ચાલો, આમાં ઝંપલાવીએ... તો બે મિનિટ ઊભા રહી જજો, કારણ કે ફટાફ્ટ-હાઈ રિટર્ન (વળતર) અને ઈઝી મની-પૈસા કમાવી આપવાની લાલચની જાળમાં તમને ફસાવવાની આ તરકીબ હશે એ પાકું. તમે સજાગ ન રહ્યા અને લાલચમાં લપસ્યા તો પૈસા ગુમાવવાનું પણ પા...

સોશિયલ મિડિયાનાં જુદાં જુદાં પ્લૅટફૉર્મ શૅરબજાર સહિત વિવિધ રોકાણ યોજનામાં લોકોને ફસાવવાનાં સરળ અને સચોટ માધ્યમ બની ગયાં છે. રોજેરોજ અનેક લોકો આ માધ્યમ મારફત ઈન્વેસ્ટમેન્ટ યા એજ્યુકેશનના નામે નાણાં ગુમાવે છે, સ્પષ્ટ ભાષામાં કહીએ તો મૂર્ખ બની રહ્યા છે. બીજા થોડા કડક શબ્દોમાં કહીએ તો, બકરા બની રહ્યા છે. આ માધ્યમોમાં વ્હૉટ્સઍપ, યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ફેસબુક દ્વારા એકસાથે લાખો લોકોને ટાર્ગેટ કરાય છે, જેમાંથી હજારો બકરા તો મળી જ જાય છે.

ફસામણીની રીત છે બહુ આસાન

Diese Geschichte stammt aus der September 02, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 02, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 Minuten  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 Minuten  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 Minuten  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 Minuten  |
September 16, 2024
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
Chitralekha Gujarati

બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ

જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.

time-read
4 Minuten  |
September 16, 2024
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
Chitralekha Gujarati

સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના

પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.

time-read
3 Minuten  |
September 16, 2024
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
Chitralekha Gujarati

એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ

સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.

time-read
4 Minuten  |
September 16, 2024
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati

અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.

time-read
4 Minuten  |
September 16, 2024
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
Chitralekha Gujarati

પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન

વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.

time-read
4 Minuten  |
September 16, 2024
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati

ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.

time-read
5 Minuten  |
September 16, 2024