CATEGORIES
Kategorien
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપની તીવ્રતા ૬.૬ હતી
હિમાચલમાં ભારે વરસાદ બાદ ૩૮ રસ્તા બંધ કરાયા
૧૧ પાવર પ્રોજેક્ટ અટક્યાં શનિવાર સાંજથી કસૌલીમાં સૌથી વધુ ૫૩ મીમી વરસાદ નોંધાયો
મુંબઈ નજીકના થાણેમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું
૮૨ લાખનો મુદ્દામાલ કબજે એએનસીના ઘાટકોપર યુનિટે માહિતીને આધારે એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ગેરકાયદે વેચતા બે શખ્સોની માનખુર્દથી ધરપકડ કરી હતી
ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં ૧૪ના મોત
દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના । ભારે વરસાદથી પાણી ભરાવા અને માર્ગ અકસ્માતની શકયતા વધી શકે
બહેન અર્પિતા પણ ‘ભાઈજાન’ સાથે જોવા મળી
મુખ્યમંત્રી શિંદેના ઘરે સલમાન ખાને ગણેશજીની પૂજા કરી
અમેરિકાના ફ્લોરિડા પામ બીચમાં ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં એકે-૪૭થી ફાયરિંગ
પૂર્વ રાષ્ટ્રપતિ નજીકમાં જ હાજર હતા આ ઘટનાની તપાસની જવાબદારી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે, એફબીઆઈએ કહ્યું કે તે આ ઘટનાની તપાસ “હત્યાના પ્રયાસ” તરીકે કરી રહી છે
પીએમ નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા કયારેય પણ અટકવાની નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું
૨૧મી સદીના ઇતિહાસમાં ભારતનો સીરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશેઃ પીએમ મોદી
પીએમ સૂર્યઘર યોજનાથી ૨૦ લાખથી વધુ રોજગારી ઊભી થશે વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024' સમિટ એન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ‘નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે, ઉદ્ઘાટન પહેલા નામ બદલાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો સેવાને લીલી ઝંડી આપી
અમદાવાદ-ગાંધીનગરને જોડતી મેટ્રોનું મોદીએ લોકાર્પણ કર્યું
જનતાને આપી મોટી વડાપ્રધાને સેક્ટર ૧ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી : વિધાર્થીઓ સાથે ચર્ચા પણ કરી
વડાપ્રધાન મોદીના હસ્તે ૮૦૦૦ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, ૧૪૦ કરોડ ભારતવાસી ઓના આશીર્વાદ મારા માટે સર્વરવ મોદી
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં બીજીવાર વધારો ઝીંકાયો
ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી
ભારતમાં મોરબીને સિરામિક હબ ગણવામાં આવે મોરબી સિરામિક ઉધોગ પર મંદીનું ગ્રહણ એક મહિનામાં ૨૦૦ યુનિટ બંધ થયા
ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાના કારણે મોરબી સિરામિક ઉધોગની માઠી દશા થઈ
ખાસ રિસર્ચ દુનિયા બદલવા તૈયાર
સ્માર્ટ પેપર કમાન્ડથી ફોલ્ડ અને સમતલ થઇ શકશે : પોર્ટેબલ ડિવાઇસ હવાથી પાણી હાર્વેસ્ટ કરી શકવામાં સક્ષમ બની જશે
હૈતીમાં પેટ્રોલ ટેકરમાં વિસ્ફોટ । ૧૫ થી વધુ લોકોના મોત
હૈતીમાં એક ભયાનક ઘટના કેરેબિયન રાષ્ટ્રના દક્ષિણ નિમ્પ્સ ક્ષેત્રમાં મિરાગોએન નજીક શનિવારે પેટ્રોલ ટેકરમાં લીક થવાને કારણે વિસ્ફોટ
ખન્નામાં આપ નેતાની હત્યાના કેસમાં અકાલી નેતાની ધરપકડ
સપ્ટેમ્બરે ખન્નામાં આમ આદમી પાર્ટીના કિસાન વિંગના નેતા ત્રિલોચન સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઇઝરાયેલમાં બંધકોને મુક્ત કરવા માટે નેતન્યાહુનો વિરોધ ઓછો થઈ રહ્યો નથી
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગાઝામાં સંઘર્ષ વધી ગયો
હું બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ:કેજરીવાલ
કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા બાદ કરી મોટી જાહેરાત
પહેલા છ મહિનામાં ૩૩ કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા
અયોધ્યા રામ મંદિર બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ
બિડેન વધુ વ્યૂહરચના માટે ઝેલેન્સકીને મળશે
અમેરિકા ફરીથી યુક્રેનને મદદ મોકલશે ઝેલેન્સકીએ કહ્યું કે આ યુદ્ધનો અંત વાટાઘાટો દ્વારા થવો જોઈએ
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા માલદીવે ભારતની મુલાકાત પહેલા ચીન સાથે મોટો સોદો
માલદીવના રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે માલદીવે પીપલ્સ બેંક ઓફ ચાઈના સાથે ચાલુ ખાતાના વ્યવહારો અને તેમની સંબંધિત કરન્સીમાં સીધા રોકાણ માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા
વિરાટને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર્સ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે.
સંપાદિત જમીનના માલિકને વળતર આપવું એ રાજ્યની ફરજ છે :સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ૨૦૧૮ના નિર્ણયને ફગાવી દીધો
દરેક ઈન્ડસ્ટ્રીમાં આવી પેનલની માંગ
હેમા કમિટીના રિપોર્ટ પર અનન્યા પાંડેનું મોટું નિવેદન
નદી પાર કરી રહેલી બોટ અચાનક પલટી । ૬૪ ખેડૂતોના મોતથી અરેરાટી
નાઈજીરીયાના ઝમફારામાં નદીમાં બોટ અકસ્માતમાં
ખેડાના કઠલાલમાં હિન્દુ યુવકો ઉપર આશરે ૨૫૦૦ના ટોળાએ કર્યો હુમલો
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ ખેડામાં હુમલો કેસમાં ૧૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ, સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકવા મામલે પોસ્ટ મુકવા બાબતે કઠલાલના ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
મોંઘવારીનો વધુ એક ડામ !! સીંગતેલ સિવાય અન્ય ખાધતેલના ભાવમાં ધરખમ વધારો થયો
ભારે વરસાદને કારણે તેલિબિયા પાકને નુકસાન થયુ છે । ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું
સરકાર લાવી રહી છે નવી શિપબિલ્ડિંગ નીતિ, સરકારી અને ખાનગી બંદરો પર લાગુ થશે
રાજ્ય સરકાર મહત્વની કામગીરી હાથ ધરવા જઈ રહી છે ગુજરાત રાજ્યનો વિશાળ દરિયાકાંઠો તેના મહત્તમ ઉપયોગ માટે એક નવી નીતિ હેઠળ આગળ વધશે
ભાજપના શાસનમાં ગુનેગારો નિર્ભય, સત્તાથી રક્ષણ મેળવે છે
કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
બંગાળનાં રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ મમતા બેનર્જીનો સામાજીક બહિષ્કાર કરશે ।
રાજ્ય સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે: બોઝ