ભારતીય સૈનિકોની પ્રથમ બેચ માલદીવથી પરત આવી છે. આ સૈનિકો ની જગ્યાએ ભારતના નાગરિક કર્મચારીઓએ જવાબદારી સંભાળી છે. મુઇઝુએ ૧૦ માર્ચે ભારતીય સૈનિકોની પ્રથમ ટુકડીને પાછી મોકલી દેવાનું નક્કી કયુ હતું. મુઇઝુને ચીન તરફી નેતા માનવામાં આવે છે. માલદીવના અડ્ડત્ય માં તૈનાત ભારતીય સૈનિકોનું પ્રથમ જૂથ ભારત પરત ફર્યુ છે. આ સૈનિકોએ ભારતના નાગરિક કર્મચારીઓને હેલિકોપ્ટર ઓપરેશન પણ સોંપ્યું છે.
Diese Geschichte stammt aus der Lok Patrika Ahmedabad 13 March 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Lok Patrika Ahmedabad 13 March 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી
અલ્લુ અર્જુને કહ્યું- આજે તો પુષ્પાએ પણ ઝૂકવું પડશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ બાગી ૪નું પહેલું પોસ્ટર રિલીઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે
કેન્સર સામે લડી શકે છે કોરોના વાયરસે કર્યા કેન્સરના દર્દીઓના ઈલાજ !
ચોંકાવનારો ખુલાસો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-૧૯ વાયરસનો આરએનએ એક અનન્ય રોગપ્રતિકારક કોષ બનાવે છે
ભારતની મોટી રાજદ્વારી જીત, ચીન મોદીશી વચ્ચે થયેલી સહમતિને લાગુ કરવા તૈયાર
મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં સૈન્ય અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા હતા
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પડઘમ શાંત
મહારાષ્ટ્રની ૨૮૮ અને ઝારખંડની ૩૮ બેઠકો માટે ૨૦મીએ મતદાન
ભગવાન અને લોકો અમારી સાથે છે,આપ બહુમતીથી જીતશે; અરવિંદ કેજરીવાલ
આપ જંગી બહુમતી સાથે દિલ્હીની ચૂંટણી જીતશે.
ચાર કરોડથી વધુ ખેડૂતોને ૨૦ બિલિયન યુએસ ડોલરનો લાભ મળ્યો છેઃ વડાપ્રધાન
દુનિયાની સૌથી મોટી પાક વીમા યોજના હેઠળ વૈશ્વિક સંઘર્ષોને કારણે ઉદભવેલી ખાધ, ઇંધણ અને ખાતરની કટોકટીની સૌથી વધુ પ્રતિકૂળ અસર ‘ગ્લોબલ સાઉથ’ના દેશો પર પડી છે
સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છેલ્લા ચાર દિવસમાં આઠ લાખ લોકો ઉમટ્યા
મેળામાં પાલિકા દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં ભરાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો વિધિવત પ્રારંભ તા.૧૪ નવેમ્બરથી થયો હતો । ઉત્તર ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ઉમ્ટી પડ્યા
કાયદો વ્યવસ્થા કથળી । સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫ દિવસમાં પાંચ લોકોની હત્યા કરાઈ !!!
ગુન્હેગારોમાંથી પોલીસનો ડર ઓછો થવા લાગ્યો હોય તેવો માહોલ
દસ્કોઈના કાણીયેલમાં શાકભાજી પાકોમાં ધરું ઉછેર અને સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગેનો પરિસંવાદ યોજાયો
બાગાયતી ખેતી અપનાવેલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા ખેડૂતો શાકભાજી પાકોના તંદુરસ્ત ધરું માટે વધુમાં વધુ પ્લગ નર્સરી ઊભી કરીને સ્થાનિક રોજગારી ઉભી કરવા સહયોગી બની શકે છે : અધિકારી