ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળ ની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. ૨૬ મેથી ૪ જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્ચિમ બંગાળમાં ૧૦૦થી ૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. ૨૨મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.
Diese Geschichte stammt aus der May 21, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 21, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દેશમાં ૭૨૮ વૃદ્ધાશ્રમો : સૌથી વધુ ૧૮૨ કેરાળામાં,સમાજ માટે ચિંતાનો વિષય
તાજેતરમાં થયેલા સર્વે અનુસાર માત્ર અમદાવાદમાં જ ૫૦થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. જ્યારે ગુજરાતમાં ૨૦૦ થી ૩૫ હોવાનો અંદાજ છે.
દરેકનાં જીવનમાંથી પ્રેમ તત્વ મિસિંગ થતું છે! એને કારણે અશાંતિ અનુભવાય છે જાય
આ એક સવાલ સૌને થવો જરૂરી છે કે, વીતેલા સમયમાં એવું શું હતું? કે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક શાંતિ બનાવી રાખતું હતું
જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે
ભવ્ય શાહી સ્પર્શ સાથે નવી અને જૂની કળાનો સમન્વય આ સિઝનમાં તહેવારના ટ્રેન્ડમાં છવાઈ જશે
પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં
દરેક નાની-મોટી મહેફિલમાં જીવ ફૂંકે છે સમોસા
ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ
સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું, જેનાથી મેકઅપ કરવાથી નુકસાન ન થાય.
સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!
સંજય દત્ત પાંસઠ વરસની વયે પણ ડિમાંડમાં છે
નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ
સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાને કોણ નથી જાણતું?
ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે : ભૂમિ પેડનેકર
બોલીવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર તેની અભિનય પ્રતિભા ઉપરાંત તેની સતત વિકસતી સ્ટાઈલની જાણકારી માટે પણ પ્રસિદ્ધ છે.
કંતારાઃ ચેપ્ટર ૧ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ
૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે
ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો
ખુશી અને વેદાંગે ‘ધ આર્ચીઝ'માં સાથે કામ કર્યું હતું : ખુશી અને વેદાંગ ડેટ કરતા હોવાની અફવાઓ તેઓ ‘ધ આર્થિઝ'માં કામ કરતા હતા ત્યારથી ચાલે છે