પાલનપુરના ચિત્રાસણી બીઓબીના ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર આશુ શાહનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.વડગામ ના ૧૬ ગ્રાહકો પાસેથી એડવાન્સ હપ્તાને બહાને ૪૭.૯૧ લાખ ઉગરવી ચાઉં કરી ગયો હતો,તો લોકોની ફરિયાદ ના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે,પાલનપુર તાલુકા પોલીસે આશુ શાહની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.
Diese Geschichte stammt aus der May 30, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 30, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આણંદમાં ભાજપનો સસ્પેન્ડેડ દુષ્કર્મી કોર્પોરેટર હવે ભાગેડું જાહેર થયાં
મહિલાના ઘરમાં ઘુસી જઈને એકલતાનો લાભ લઇ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો
સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ
પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લીધા જર્જરિત થિયેટરને ૧૫ દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી
શહેરમાં હત્યા હત્યાની કોશિશ અને આતંક મચાવીને ભયનો માહોલ સર્જનાર ગનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી !
પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા .પોલીસનો ગુનગારો ઉપર કોઇ કન્ટ્રોલ રહ્યો નથી ૨૦ જ દિવસમાં હત્યાના ત્રણ બનાવોમાં પોલીસ કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સની અને ભાડુતી શૂટરની સંડોવણી ખુલી
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો ૧૪૪૪૯ નંબર પર ફરિયાદ કરો
ગુજરાત પોલીસનું મહત્વનું પગલું બોપલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે
પાણી કેટલાક રોગમાં રામબાણ દવા
વોટર થેરાપી મુજબ આગળ વધવાની જરૂર : પાણી પીધાના એક કલાક પહેલા અથવા અને એક કલાક બાદ ભોજન ન લેવાની સલાહ
વરસાદમાં જીવજન્ત ખતરનાક બની શકે
જમીનમાં નમી હોવાથી સાંપ, બિચ્છુ બહાર નિકળી આવે છે જેથી... શહેરોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં તો સાંપ અને બિચ્છુ નિકળવાની બાબત સામાન્ય હોય છે અમે વારંવાર વરસાદની સિઝનમાં સાંપ અને બિચ્છુ કરડવાના કિસ્સા સાંભળતા રહીએ છીએ
શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ ગઈ છે ?
વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા ૩૭ કરોડ છે જે મની પોતાની ૭૦૦૦ ભાષાઓ છે આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો
‘અવિયલ’ વગર અધૂરા છેકેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી
કેરળના તહેવારની વાનગીઓમાં અવિયલ સૌથી મહત્ત્વ પૂર્ણ વાનગી છે.
મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં
ડીજી CRPF મણિપુર જવા રવાના મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને પોલીસ નવી રણનીતિ બનાવી રહ્યા છે
લેહથી પેંગોંગ સુધી ‘ટનલ' બનાવવાની તૈયારીમાં સરકાર
ચીનની અવળચંડાઇ સામે જવાબ આપી શકશે સેના આ ઉપરાંત કેન્દ્ર કેલા પાસ દ્વારા ૭-૮ કિલોમીટર લાંબી ટ્વીન ટ્યુબ ટનલ બનાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે