
Diese Geschichte stammt aus der July 09, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 09, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

ભાટ, ચિલોડા, અસલાલી, ત્રાગડ ખાતે નવા ૫ અંડરપાસ બનશે
ઔડાનું ૨૨૩૧.૩૧ કરોડનું બજેટ વર્ષ ૨૦૨૫-૨૬ માટે રજૂ કરાયુ - ગુજરાતમાં રીંગ રોડના અપગ્રેડેશન માટે બજેટમાં રુપિયા ૩૦૦ કરોડની જોગવાઈ કરાઈ । ઔડા પશ્ચિમમાં આવેલા ખોડીયાર,લીલાપુર, જાસપુરમાં અને મણિપુર,સાણંદમાં તથા પૂર્વ વિસ્તારમાં આગામી વર્ષમાં ડ્રેનેજ નેટવર્ક અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રુપિયા ૨૦૦ કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ

આણંદ અમૂલ ડેરીની સાધારણ સભા યોજવાની માંગણી સાથે આવેદનપત્ર
મેનેજિંગ ડિરેક્ટરને સંબોધીને આવેદનપત્ર આપ્યું સામાન્ય સભા બોલાવવાની મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપની જવાબદારી હોવા છતાં સંઘની સાધારણ સભા બોલાવેલી ન હોવાનું જણાવ્યું હતું

આણંદ જિલ્લામાં ૮૮ કાચા-પાકા મકાનો હટાવી ૬૩૦૫ ચો.મી. જમીન ખૂલ્લી કરાઈ
મનપા દ્વારા સરકારી પડતર જમીન પરના કાચા-પાકા દબાણો દૂર કરાશે દબાણકર્તાઓને અગાઉ નોટિસ ફટકાર્યા બાદ પણ દબાણો ન હટાવવામાં આવતા તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી

પેટલાદ નગરપાલિકાનું ૮૬ લાખની પુરાંતવાળું ૬૫ કરોડનું બજેટ મંજૂર
નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષ દરમિયાન પાલિકામાં રૂ. ૪.૦૦ કરોડ કરવેરાની આવક થવાનો અંદાજ છે । કોઈ વેરા વધારવામાં આવ્યા નથી કે નવો કોઈ વેરો દાખલ કરવામાં આવ્યો નથી

સુરતના બે યુવાને દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટેલ રનિંગ મેરેથોનમાં મેળવી સિદ્ધિ
મહારાષ્ટ્રમાં હતી સ્પર્ધા

ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા
૨.૬ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભાવનગરના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો યુપીમાં ગમખ્વાર અકસ્માત
૨નાં મોત અને ૩ ઈજાગ્રસ્ત

દિલ્હીમાં બાંધકામ માટે પોલીસ પરવાનગીની જરૂર રહેશે નહીં: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીનો આદેશ અમિત શાહે કહ્યું કે સતત ખરાબ પ્રદર્શન કરતા પોલીસ સ્ટેશનો અને સબ-ડિવિઝન સામે કડક કાર્યવાહી થવી જોઈએ
હું જ સરકાર, સરકાર કોર્ટમાં જતી નથી તેવી ધમકી આપીને ગાળાગાળી કરી હતી : પૂર્વ શિક્ષણમંત્રી
ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાનો વઘુ એક વિવાદ ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ લલિત પરમાર ગુજરાત નશાબંધી મંડળમાં કામ કરે છે

વડોદરા કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ૫૯૧.૦૯ કરોડ વેરાની આવક
પ્રોફેશનલ ટેક્સની ૬૨.૪૩ કરોડ આવક થઈ ૩૧ માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા હજુ ૧૩૨ કરોડ ખૂટે છે