નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, અનેક ઘાયલ
Lok Patrika Ahmedabad|24 July
અમેરિકામાં ફરી સામૂહિક ગોળીબાર આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, અનેક ઘાયલ

આ ઘટના અમેરિકાના મિસિસિપીમાં સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે બની હતી. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે પુષ્ટિ કરી કે ૧૯ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ત્રણના મોત થયા છે. અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. મિસિસિપીમાં નાઈટક્લબ ની બહાર સામૂહિક ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ૧૬ ઘાયલ થયા છે.

Diese Geschichte stammt aus der 24 July-Ausgabe von Lok Patrika Ahmedabad.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS LOK PATRIKA AHMEDABADAlle anzeigen
ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Lok Patrika Ahmedabad

ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હરિત ઊર્જા-વિનિયોગને વેગ આપવા

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
સાળંગપુર મંદિરમાં ધૂળેટીએ ઉજવાશે સૌથી મોટો રંગોત્સવ । હાઈટેક મશીનથી ઉડાડવામાં આવશે રંગો
Lok Patrika Ahmedabad

સાળંગપુર મંદિરમાં ધૂળેટીએ ઉજવાશે સૌથી મોટો રંગોત્સવ । હાઈટેક મશીનથી ઉડાડવામાં આવશે રંગો

મંદિર પરિસરમાં કલરના ૭૦ થી ૮૦ ફૂટ ઊંચા ૫૦૦ લાસ્ટ કરાશે

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
આઇ હબ ગુજરાત સાંચીકનેક્ટના સહયોગર્થ રોકાણકાર સ્ટાર્ટઅપ્સનું આયોજન કરે છે
Lok Patrika Ahmedabad

આઇ હબ ગુજરાત સાંચીકનેક્ટના સહયોગર્થ રોકાણકાર સ્ટાર્ટઅપ્સનું આયોજન કરે છે

આઇ હબ ગુજરાતે સાંચીકનેક્ટના સહયોગથી બે દિવસીય વેન્ચરએક્સ

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
ભાવનગર જિલ્લામાંથી કું.વાડામાંથી ૬, કાજાવદર ગામેથી ૩ જુગારી ઝબ્બે
Lok Patrika Ahmedabad

ભાવનગર જિલ્લામાંથી કું.વાડામાંથી ૬, કાજાવદર ગામેથી ૩ જુગારી ઝબ્બે

ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેરમાં જુગાર

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
જમીનમાં સડતા રહ્યા મૃતદેહોપ સીરિયા હિંસાને અત્યાર સુધીમાં ૧૦૦૦ લોકોના મોત
Lok Patrika Ahmedabad

જમીનમાં સડતા રહ્યા મૃતદેહોપ સીરિયા હિંસાને અત્યાર સુધીમાં ૧૦૦૦ લોકોના મોત

૬ માર્ચ ૨૦૨૫ના રોજ સીરિયામાં સંઘર્ષ થયું હતું

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
હોળી પહેલા ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો
Lok Patrika Ahmedabad

હોળી પહેલા ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો

ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે ફાગણી પૂનમના મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થશે તેથી મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
બુધેલ ચોકડી પાસેથી દારૂ-બિયર ભરેલી કાર સાથે ૨ શખ્સ ઝડપાયા
Lok Patrika Ahmedabad

બુધેલ ચોકડી પાસેથી દારૂ-બિયર ભરેલી કાર સાથે ૨ શખ્સ ઝડપાયા

કુલ રૂા.૨.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો કારને અટકાવી કારમાં સવાર બન્ને ઈસમોને નીચે ઊતરી કારની અંદર તલાશી લેતા કાર માંથી વિદેશી દારૂની ૧૨૨ બોટલ મળી હતી

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
એમ.એસ.યુનિ. કેમ્પસમાં સફાઈના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલા
Lok Patrika Ahmedabad

એમ.એસ.યુનિ. કેમ્પસમાં સફાઈના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલા

તંત્ર છેલ્લા ત્રણ વર્ષમાં દિશાહીન બની ચુકયું

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપની કાળઝાળ શરૂઆત ૩ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર
Lok Patrika Ahmedabad

ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપની કાળઝાળ શરૂઆત ૩ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર

ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ‘લૂ'નું એલર્ટ આપવામાં આવ્યું

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025
નોરા ફતેહીનું દર્દ છલકાયું, કહ્યું આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો!
Lok Patrika Ahmedabad

નોરા ફતેહીનું દર્દ છલકાયું, કહ્યું આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો!

નોરા ફતેહી બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે શાનદાર ડાન્સર પણ છે.

time-read
1 min  |
Lok Patrika Daily 11 March 2025