
Diese Geschichte stammt aus der August 01, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 01, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

બંધારણની મૂળ પ્રતમાં સેક્યુલર શબ્દ છે જ નહીં, સવાલ એ છે કે બંધારણ સભાએ સેક્યુલર શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો?
એ સારી બાબત છે કે ચૂંટણીવાળાં રાજ્યો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોઈ પક્ષ દ્વારા એવું નથી સાંભળવા મળ્યું કે તે સેક્યુલરિઝમના નામે ચૂંટણી લડશે.

વર્ષે ૩૦ લાખ બાળકોને ઇન્ફેક્શન
બાળકોને ગંદા હાથે જમતા અને ધૂળભરેલી જગ્યાએ પણ રમતા જોઇ શકાય છે આવા બાળકોમાં હેલ્થ સંબંધી તકલીફ ઘણી હોઇ શકે છે

૫ વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. ૧૨,૩૮૯ કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ
પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું

પાયલ હોસ્પિટલના સીસીટીવી કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા ૩ આરોપીના રિમાન્ડ મંજૂર
સાયબર ક્રાઈમે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી મેટ્રો કોર્ટે એક આરોપીના ૨૦ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

કારોબારમાં આઇડિયા સૌથી ઉપયોગી
બિઝનેસને ફેલાવવા માટે ફંડ નથી તો સૌથી પહેલા ક્લાઇન્ટ બેઝને વધારી દેવાની જરૂર હોય છે: સોશિયલ મિડિયાનો ઉપયોગ જરૂરી છે

પોરબંદર-દ્વારકા હાઈવે ઉપર યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાતા ૧૨ યાત્રાળુ ઘાયલ,૨ના મોત
ઇજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી
૨.૩ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ૭:૧૩ મિનિટે ૨,૧ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૧ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું.

યુએસએઆઇડીના ૨,૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું ૨૩ ફેબ્રુઆરી રાત્રે ૧૧:૫૯ વાગ્યાથી, સીધા કાર્યરત યુએસએઆઇડી કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે

ઓફિસમાં સુંદર અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ મેકઅપટિપ્સ
વર્કિંગ વુમન ઉપ૨ જવાબદારીઓ વધુ હોય છે.

અક્ષય કુમારે સંગમમાં પવિત્ર સ્નાન કર્યું ‘ખૂબ સારી વ્યવસ્થા, સીએમ યોગીનો આભાર'
પોતાના વ્યસ્ત સમયપ ત્રકમાંથી સમય કાઢીને, અક્ષય કુમાર મહાકુંભમાં ૫હોંચ્યા