અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ૬ મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર ૧૦ લાખને પાર થઇ ગઇ છે. વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ગત વર્ષ કરતાં ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. અલબત્ત, ગત વર્ષની સરખામણીએ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં સાધારણ જ વધારો થયો છે. અમદાવાદ એરપ પેર્ટમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ દરમિયાન ૮,૭૧,૭૧૬ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ ૬ માસમાં વિદેશના મુસાફરોની અવરજવર ૨૦ ટકા જેટલી વધી ગઈ છે.
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 12 Aug 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 12 Aug 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે
સરદાર પટેલની જન્મજયંતિ । સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે વડાપ્રધાન મોદીનું સંબોધન
છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટતા લોકોને હેરાનગતિ : લોકોને ૪૦ કિલોમીટરનો ધક્કો
લોકોએ જીવના જોખમે નદી પાર કરવી પડે છે
ગુજરાતના વૈષ્ણવ તીર્થોમાંનું એક એટલે યાત્રધામ શામળાજીનું મંદિર
પીઠના નરપરમાં રામાયણ મહાભારત અને ભાગવત તેમજ આદિ પુરાણોના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે શિખરની ઉપર અગ્નિ ખૂણે ધ્વજ છે
દેશ આજે જ્ઞાતિ, ધર્મ કે સંપત્તિ જેવા પરિબળોને
૨ ઓક્ટોબર એ ગાંધી જયંતી અને ૩૧ ઓક્ટોબર એ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, અને બંને ગુજરાતી છે! વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન ૧૩ વર્ષની ઝવેરબા સાથે થયા અને માત્ર ૩૩ વર્ષમાં ઝવેરબા બે સંતાન મુકીને આ દુનિયામાંથી વિદાય થયા!
વિક્રમ સંવતના મહિનામાં ચંદ્ર બીજા નક્ષત્રમાં પ્રવેશે પણ ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં પ્રવેશતો ન હોય તે ધોકો
ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથીઓને આધારીત મહીનાઓ અને દિવસો વડે થતી હોય છે. આશા કરીએ કે આપણી જેમ જ સૌએ એટલે કે સમાજના દરેક વર્ગના લોકો એ પોતાની હેસિયત મુજબ જાતનાં જાતનાં વ્યંજનો આરોગતા આરોગતા, જાતભાતના શણગાર સજીને, સ્નેહી સ્વજનોને મળીને આ તહેવારોની ઉજવણી કરી હશે.
સ્પેનમાં પૂરે સર્જયો વિનાશ, ૯૫ના મોત, અનેક ઘરવિહોણા થયા
ભારે હાલાકીનો સામનો રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને કાર તરતી જોવા મળી. રેલ લાઈનો અને હાઈવે ખોરવાઈ ગયા
ગૌતમ ગંભીર પર મુશ્કેલી, છેતરપિંડીનો આરોપ, કોર્ટે તપાસનો આદેશ આપ્યો
ગૌતમ ગંભીરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો... તેના પર પહેલાથી જ ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ હતો, જેમાં તે નિર્દોષ પણ હતો. પરંતુ ૨૯ ઓક્ટોબરના રોજ દિલ્હી કોર્ટે નિર્દોષ છૂટવાના આદેશને ફગાવી દીધો
નીતિશની નજીક રહેલા આરસીપી સિંહે નવી પાર્ટી શરૂ કરી,૧૪૦ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી
નવી પાર્ટીનું નામ છે “આપ સબકી આવાઝ” આખા બિહારમાં લોકો અલગ-અલગ રીતે ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે.દારૂબંધીના કારણે સરકારને હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે
દિવાળી પર હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’
એકયુઆઇ ૪૦૦ને વટાવી ગયો, છ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે
સરકારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા પુરવઠામાં વધારો કર્યો
ડુંગળીનો પુરવઠો દિલ્હીમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિગ્રા. રૂ.૬૦-૮૦ છે ત્યારે સરકારે પહેલી વખત ડુંગળીના સપ્લાય માટે રેલવેનો ઉપયોગ શરૂ