તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩૧ લોકોના મોત થયા છે. આ ઉપરાંત રોડ અને રેલવે ટ્રેક જેવા વાહનવ્યવહારના સાધનોને પણ નુકસાન થયું છે. હજારો એકર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને બચાવ અને ૫ નર્વસન કાર્ય માટે એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તેલુગુભાષી બંને રાજ્યો સોમવારે વરસાદથી પ્રભાવિત થયા હતા.
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 04 Sept 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 04 Sept 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ચીનની ચાલાકી : ગુપ્ત રીતે નિર્માણ કામ
ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની જરૂર ઉભી થઇ છે... ભારત એક શાંતિપ્રિય દેશ છે, ચીન આર્થિક અને રણનિતી સાથે સંબંઘિત પ્રભાવ વધારીને આગળ વધવા માટે ઇચ્છુક છે તે સરહદી વિવાદને લઇને વારંવાર જટિલ સ્થિતી સર્જે છે તે ભારતના નેપાળ જેવા મિત્ર દેશ પર પ્રભાવ વધારીને માનસિક ભય સર્જવાના પ્રયાસ કરે છે
રોકાણકારો રોજ લાખો ગુમાવે છે
લાલચી સ્કીમોમાં ફસાઇને રોકાણકારો પરસેવાની કમાણી ગુમાવે છે બેંકમા જમાને અહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે જ્યારે સામૂહિક મૂડીરોકાણની યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ, એમબીએફસીના ફિક્સ ડિપોઝિટને સેબી દ્વારા મેનેજ કરવામાં આવે છે
સુરક્ષાના નામ પર વિનાશને આમંત્રણ
લાંબા ગાળે પૃથ્વી પર વિનાશનુ તાંડવ તો ચોક્કસ થશે કારણ કે... વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષ પર આજે અમે આંખો બંધ કરી ચુક્યા છીએ ખતરાની ઘંટી સમાન છે. અમને સાવધાન થઇ જવાની જરૂર છે આવનાર પેઢીઓના ભવિષ્ય માટે હજુ ઘણા પગલા લેવાની જરૂર છે વિકાસ અને સુરક્ષાના નામે અમે વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ
સારાએ સફળ જીવનનું શ્રેય કેદારનાથને આપ્યું
સારા અલી ખાનને કેદારનાથ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે
કંગનાએ શાહરુખના દીકરા આર્યનના વખાણ કર્યાં
નીપોટિઝમની કટ્ટર વિરોધી
શ્વેતા તિવારીએ ૮ વર્ષ નાના એક્ટર સાથે કરી લીધા લગ્ન ?
વેડિંગ કપલ ફોટો થયો વાયરલ
‘ગુડચારી ૨’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો
સ્ટંટ કરતી વખતે ગરદનમાં ગંભીર ઈજા
યુપીના તોફાનીઓએ ૪૧ રાઉન્ડ ગોળી ચલાવી હતી
સંભલ હિંસા ૧૨ બોરની પિસ્તોલના ૨૧ શેલ, ૩૨ બોરની પિસ્તોલના ૧૧ શેલ અને ૩૧૫ બોરની પિસ્તોલના ૯ શેલ મળી આવ્યા હતા
હેમંત સોરેન શપથ સમારોહઃ હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા
ઈન્ડિયા બ્લોકના દિગ્ગજ સાક્ષી બન્યા સોરેન વિધાનસભા ચૂંટણીમાં, સોરેને ૩૯,૭૯૧ મતોના માર્જિનથી ભાજપના ગમલિયાલ હેમરામને હરાવીને બારહેત બેઠક જીતી હતી
ઈન્ટરપોલની મદદ દ્વારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને ભારત દેશમાં લાવવામાં આવ્યો
ભારતીય તપાસ એજન્સીએ એનઆઇએની ટીમ સીબીઆઇ મારફત આતંકવાદીને ભારત લાવી હતી, તમને જણાવી દઈએ કે આતંકવાદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી