પોરબંદર: અધ્યશક્તિના પર્વ નવરાત્વ ગણતરાના દિવસો બાકી છે. ત્યારે માતાજીની આરાધના કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં શિવાલયોની સાથે માતાજી ના પણ અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આસ્થાના પ્રતિક સમાન છે. આવું જ પૌરાણિક મંદિર પોરબંદરના રાણાવાવ શહેરમાં આવેલું છે. રાણાવાવમાં મા આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. અહીં નાની બાળાઓ ગરબે ઘૂમે અને માતાજીની આરાધના કરે છે.પોરબંદર શહેર અને જિલ્લામાં માતાજીના અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ સ્થળોએ આજે પણ નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. માતાજીના મંદિરનો ઇતિહાસ પણ એટલો જ જૂનો છે. રાણાવાવ શહેરમાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. જેના કારણે આ વિસ્તાર આશાપુરા ચોક રાખવામાં આવ્યો છે. આ મંદિર ટ્રસ્ટ સંચાલિત છે.
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 28 Sept 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 28 Sept 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જમ્મુમાં રેલવે ડિવિઝન બનશે, રેલવે મંત્રીએ પ્રસ્તાવને મંજૂરી આપી । ૧૨ હજાર કર્મચારીઓને લાભ મળશે
૧૨ વર્ષની લાંબી રાહ બાદ આખરે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ તત્કાલીન કેન્દ્ર સરકારે જમ્મુમાં રેલ્વે વિભાગ બનાવવાની જાહેરાત કરી હતી. હવે રેલ્વે મંત્રાલયે જમ્મુમાં રેલ્વે વિભાગની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
૬ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફરી એએફએસપીએ લદાયો
હિંસાગ્રસ્ત મણિપુરના ૫ જિલ્લાના
દિલ્હી ગેસ ચેમ્બરથી પણ ખરાબ થઈ ગયું એકયુઆઇ ૪૫૦ને પાર ગયું
પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને ૧૫ નવેમ્બરે જીઆરએપી ૩ લાગુ કરવાનો નિર્ણય
દિલ્હીમાં બાંધકામ અને ઇમારતો તોડવા પર પ્રતિબંધ
દિલ્હી-એનસીઆરમાં જીઆરએપી સ્ટેજ-૩ના નિયંત્રણોનો આજથી અમલ
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા 3'ની સફળતાનો આનંદ માણે છે
રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યુ
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ૧૨ જુલાઈએ વૈભવી લગ્ન કર્યા પછી હવે રાધિકા મર્ચન્ટે તેની અટક બદલીને રાધિકા અંબાણી કરી
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
કાર્તિક આર્યને પણ ‘ભૂલભૂલૈયા થ્રી’ની સફળતા બાદ તેની હિટ ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી’નો બીજો ભાગ બનાવવા પ્રયાસ શરુ કર્યા છે.
વિકી કૌશલનો ‘મહાઅવતાર' ભગવાન પરશુરામનો રોલ કરશે
ડિસેમ્બરમાં વિકીની ‘છાવા’' રિલીઝ થશે
ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
સિંઘમ અગેઇન, ભૂલભુલૈયા ૩ અને અમારને મળીને ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગમાં એક કરોડનો આંકડો પાર કર્યો
હુમા કુરેશીએ પહેલી બૂક શારજાહમાં લોંચ કરી
હુમાની બૂક ‘ઝેબા' એક સુપરહિરોની સ્ટોરી પર આધારિત છે