શાળાઓમાં ધોરણ ૧ થી ૮ ના વિવિધ વિષયોના અભ્યાસક્રમોમાં ફેરફાર કરાશે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન સહિતના તમામ માધ્યમોના પુસ્તકો બદલવામાં આવશે
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫૨૬ થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓ માં ધોરણ ૧ થી ૮ સુધીના વિવિધ વિષયોના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવામાં આવશે. તેથી, ૧૯ પુસ્તકો રદ કરવામાં આવશે અને નવા ઇન્સ્ટોલ કરવામાં આવશે. ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો વિવિધ માધ્યમોમાં ઉપલબ્ધ થશે.
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 28 Sept 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 28 Sept 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દિલ્હીમાં બાંધકામ અને ઇમારતો તોડવા પર પ્રતિબંધ
દિલ્હી-એનસીઆરમાં જીઆરએપી સ્ટેજ-૩ના નિયંત્રણોનો આજથી અમલ
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા 3'ની સફળતાનો આનંદ માણે છે
રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યુ
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ૧૨ જુલાઈએ વૈભવી લગ્ન કર્યા પછી હવે રાધિકા મર્ચન્ટે તેની અટક બદલીને રાધિકા અંબાણી કરી
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
કાર્તિક આર્યને પણ ‘ભૂલભૂલૈયા થ્રી’ની સફળતા બાદ તેની હિટ ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી’નો બીજો ભાગ બનાવવા પ્રયાસ શરુ કર્યા છે.
વિકી કૌશલનો ‘મહાઅવતાર' ભગવાન પરશુરામનો રોલ કરશે
ડિસેમ્બરમાં વિકીની ‘છાવા’' રિલીઝ થશે
ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
સિંઘમ અગેઇન, ભૂલભુલૈયા ૩ અને અમારને મળીને ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગમાં એક કરોડનો આંકડો પાર કર્યો
હુમા કુરેશીએ પહેલી બૂક શારજાહમાં લોંચ કરી
હુમાની બૂક ‘ઝેબા' એક સુપરહિરોની સ્ટોરી પર આધારિત છે
જેકલીનને ખુશ કરવા હોલિવૂડમાં રૂ.૧૧૩૦ કરોડ રોકીશઃ સુકેશ
ઠગાઈના કેસમાં ૨૦૧૫ના વર્ષથી સુકેશ જેલમાં બંધ છે
‘આદિવાસી સમુદાય માતૃભૂમિ પ્રત્યે બલિદાન, વફાદારી અને બહાદુરીનો પ્રેરણા સ્ત્રોત છે
યોગી આદિત્યનાથે કહ્યું ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે “આદિવાસી ગૌરવ દિવસ“ પર આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાગીદારી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું
રશિયાની ત્રીસ જેટલી એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં । પગાર કરવાના પણ ફાંફાં
યુદ્ધ ભારે પડ્યું પતિનને! યુક્રેન યુદ્ધ શરૂ થતાં પશ્ચિમના દેશોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો મુક્યા છે, તેથી રશિયાને આર્થિક નુકસાન થઇ રહ્યું છે