ગુજરાતના વૈષ્ણવ તીર્થોમાંનું એક એટલે યાત્રધામ શામળાજીનું મંદિર
Lok Patrika Ahmedabad|01 Nov 2024
પીઠના નરપરમાં રામાયણ મહાભારત અને ભાગવત તેમજ આદિ પુરાણોના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે શિખરની ઉપર અગ્નિ ખૂણે ધ્વજ છે
વસંત મહેતા
ગુજરાતના વૈષ્ણવ તીર્થોમાંનું એક એટલે યાત્રધામ શામળાજીનું મંદિર

અરવલ્લી જિલ્લાના બે મોટા હાથી શિલ્પ વાળા દ્વારે ૫૦૦ વર્ષ જૂનું એ શામળાજીનું મંદિર આવેલું છે જેને પ્રાચીનકાળમાં ચંદ્રપરી, રુદ્ર ગયા તેમજ ગદાધર ક્ષેત્ર તરીકે પણ ઓળખાતું હતું મંદિરના ગર્ભ ગૃહમાં પ્રતિષ્ઠિત શ્રી વિક્રમ સ્વરૂપ શ્યામ રંગની વિષ્ણુની પ્રતિમા છે. ભક્તજનો તેને શામળીયાદેવ કે કાલીયા ઠાકર તરીકે પણ ઉજે છે. મંદિરની શિલ્પ કળા અનન્ય છે, મંદિર મહાપીઠ પર ઉભું છે માપીઠ પર ગજધર અને નરધર વગેરે શિલ્પ થરો વડે સુશોભિત છે ગર્ભા ગૃહની બહારની દિવાલ પણ વિવિધ સ્થળો વડે અલંકૃત છે મંડપની અંદરની છતને પણ સુંદર શિલ્પથરો થી સજાવવામાં આવી છે છત ને ફરતા ૧૬ ટેકા ન્ ત્યાંગનાઓના શિલ્પ થી શોભે છે મધ્યભારમાં ગદાધરની મૂર્તિ છે મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. શિલ્પોમાં ભૂમિતિ ફૂલવેલો પ્રાણીઓ માનવો અને દેવદેવીઓના તેમજ ભૌમિતિક આકૃતિઓની કોતરણીઓ છે.

Diese Geschichte stammt aus der 01 Nov 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS LOK PATRIKA AHMEDABADAlle anzeigen
બિડેને ભારત સરકારને અસ્થિર કરવાના પ્રયાસોમાં સામેલ લોકોને મેડલ આપ્યા
Lok Patrika Ahmedabad

બિડેને ભારત સરકારને અસ્થિર કરવાના પ્રયાસોમાં સામેલ લોકોને મેડલ આપ્યા

અમેરિકાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ભૂતપૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટન સહિત તેમના દેશની ૧૪ વ્યક્તિઓને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કર્યા

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
રેકોર્ડ હિમવર્ષાની સંભાવના વચ્ચે ૬.૩ કરોડ લોકોની હાલત ખરાબ
Lok Patrika Ahmedabad

રેકોર્ડ હિમવર્ષાની સંભાવના વચ્ચે ૬.૩ કરોડ લોકોની હાલત ખરાબ

અમેરિકામાં બરફના તોફાનને કારણે હાહાકાર દેશમાં હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, અહીં અત્યંત ઠંડી છે, જેના કારણે રેલ, હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
‘કહો ના પ્યાર હૈ’ની સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી થવા જઈ રહી છે
Lok Patrika Ahmedabad

‘કહો ના પ્યાર હૈ’ની સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી થવા જઈ રહી છે

મંગળવારે અહીં જુહુમાં આ સૂરની ગુંજતી સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી થવા જઈ રહી છે

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
નયનતારા ફરી ફસાઇ, 'ચંદ્રમુખી' ના નિર્માતાઓએ કોપીરાઈટ મુદ્દે નોટિસ મોકલી
Lok Patrika Ahmedabad

નયનતારા ફરી ફસાઇ, 'ચંદ્રમુખી' ના નિર્માતાઓએ કોપીરાઈટ મુદ્દે નોટિસ મોકલી

જ્યારથી લેડી સુપરસ્ટાર નયનતારાની ડોક્યુમેન્ટ્રી ‘નયનથારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ' રિલીઝ થઈ છે

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
ઝારખંડ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપશે ૨૬ જાન્યુઆરીએ ડ્યુટી પાથ પર ઝાંખી જોવા મળશે
Lok Patrika Ahmedabad

ઝારખંડ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપશે ૨૬ જાન્યુઆરીએ ડ્યુટી પાથ પર ઝાંખી જોવા મળશે

પ્રજાસત્તાક દિવસ પરેડ ઝારખંડ એ ૧૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ હશે જે ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તેમની ઝાંખીઓ પ્રદર્શિત કરશે

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
છત્તીસગઢમાં નક્સલી હુમલો  આઈઈડી બ્લાસ્ટમાં ૮ સૈનિકો અને ડ્રાઈવર શહીદ
Lok Patrika Ahmedabad

છત્તીસગઢમાં નક્સલી હુમલો આઈઈડી બ્લાસ્ટમાં ૮ સૈનિકો અને ડ્રાઈવર શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં મોટો નકરાલી હુમલો થયો છે.

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
સિંગાપોરમાં નકલી લગ્નો વધી રહ્યા છે ૨૦૨૪માં ૩૨ કેસ નોંધાયા
Lok Patrika Ahmedabad

સિંગાપોરમાં નકલી લગ્નો વધી રહ્યા છે ૨૦૨૪માં ૩૨ કેસ નોંધાયા

અધિકારીઓ સતર્ક બન્યા સિંગાપોરના પુરુષો પૈસા કમાવવા માટે વિદેશી મહિલાઓ સાથે નકલી લગ્ન કરી રહ્યા છે

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
તાઈવાન બોર્ડર પાસે ચીનના પાંચ વિમાનો અને લગભગ છ જહાજો ઉડતા જોવા મળ્યા
Lok Patrika Ahmedabad

તાઈવાન બોર્ડર પાસે ચીનના પાંચ વિમાનો અને લગભગ છ જહાજો ઉડતા જોવા મળ્યા

ચીનની સેના દ્વારા તાઈવાનની સાર્વભૌમત્વનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
ઈઝરાયેલે ગાઝાને નિશાન બનાવ્યું ઝડપી હુમલા કર્યા। ૨૪ કલાકમાં ૫૯ લોકોના મોત
Lok Patrika Ahmedabad

ઈઝરાયેલે ગાઝાને નિશાન બનાવ્યું ઝડપી હુમલા કર્યા। ૨૪ કલાકમાં ૫૯ લોકોના મોત

ઇઝરાયેલ ગાઝામાં હમાસના સ્થાનોને સતત નિશાન બનાવી રહ્યું છે

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025
પર્વતીય રાજ્યોમાં બે દિવસની હિમવર્ષાની ચેતવણી
Lok Patrika Ahmedabad

પર્વતીય રાજ્યોમાં બે દિવસની હિમવર્ષાની ચેતવણી

ઠંડા પવનોએ ઠંડીમાં વધારો

time-read
1 min  |
Lok Patrika Daily 07 Dec 2025