ગુજરાત રાજ્યમાં વધશે ઠંડીનું જોર । લગભગ આઠ શહેરોમાં ૧૬ ડિગ્રીથી પણ નીચે તાપમાન
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 28 Nov 2024
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન । ગાંધીનગરમાં ૧૫. ડિગ્રી તાપમાન તાપમાન નોંધાયું । સુરત અને ભાવનગરમાં ૧૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાત રાજ્યમાં વધશે ઠંડીનું જોર । લગભગ આઠ શહેરોમાં ૧૬ ડિગ્રીથી પણ નીચે તાપમાન

ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં ૧૫. ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સુરત અને ભાવનગરમાં ૧૯,૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસા અને પાલનપુરમાં ૧૬.૦૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં ૮ શહેરમાં ૧૬ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં ૧૧.૪ ડિગ્રીના સરેરાશ લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.ગાંધીનગરના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રીનો ઘટાડો હતો.

Diese Geschichte stammt aus der Lok Patrika Daily 28 Nov 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS LOK PATRIKA AHMEDABADAlle anzeigen
શીતળાના રોગથી વિશ્વને મૂક્ત કરાવનાર ડો.એડવર્ડ જેનરને સલામ
Lok Patrika Ahmedabad

શીતળાના રોગથી વિશ્વને મૂક્ત કરાવનાર ડો.એડવર્ડ જેનરને સલામ

૧૯૬૦માં WHOએ રોગ નાબુદી માટે પ્રયત્ન આદર્યાં. નાબુદી કરી શકાયેલા માત્ર બે ચેપી રોગો પૈકી એક શીતળા છે. તેના અંગ્રેજી નામ મોલપક્સનો ઉપયોગ ૧૬મી સદીના બ્રિટનમાં શરૂ થયેલ જ્યારે સિફિલિસને ગ્રેટપોક્સ કહેવાતો.

time-read
3 Minuten  |
Lok Patrika Daily 28 Nov 2024
Lok Patrika Ahmedabad

ન્યૂઝ બ્રિફ

લખીમપુર ખેરીમાં હિંસાના આરોપી આશિષ મિશ્રા પર સાક્ષીઓને ધમકાવવાનો આરોપ, નોટિસ જારી

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે । આ અંગે એલર્ટ પણ જારી
Lok Patrika Ahmedabad

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે । આ અંગે એલર્ટ પણ જારી

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ઠંડીએ દસ્તક આપી એલર્ટ જારી કરતા હવામાન વિભાગે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે આગામી દિવસોમાં વિઝિબિલિટી ઘટી શકે

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
ઇસ્કોનના ધાર્મિક નેતા ચિન્મયની ધરપકડ પર ભારતનું નિવેદન પાયાવિહોણું: બાંગ્લાદેશ
Lok Patrika Ahmedabad

ઇસ્કોનના ધાર્મિક નેતા ચિન્મયની ધરપકડ પર ભારતનું નિવેદન પાયાવિહોણું: બાંગ્લાદેશ

બાંગ્લાદેશ સરકાર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે પ્રતિબદ્ધ

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
લેબનોનમાં યુદ્ધની આગ શાંત થશે । ઇઝરાયેલે હિઝબોલ્લાહ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી
Lok Patrika Ahmedabad

લેબનોનમાં યુદ્ધની આગ શાંત થશે । ઇઝરાયેલે હિઝબોલ્લાહ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી

ઇઝરાયેલ લેબનોન સાથે યુદ્ધવિરામ માટે સંમત

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
જાપાનમાં જોરદાર ભૂકંપથી ધરતી ધ્રૂજી
Lok Patrika Ahmedabad

જાપાનમાં જોરદાર ભૂકંપથી ધરતી ધ્રૂજી

જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
ચક્રવાતી તોફાન ફાંગલ તમિલનાડુમાં વિનાશ સર્જાશે
Lok Patrika Ahmedabad

ચક્રવાતી તોફાન ફાંગલ તમિલનાડુમાં વિનાશ સર્જાશે

ભારે વરસાદની સંભાવના ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટને અસર થઈ રહી છે

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
દિલ્હી હાઈકોર્ટમાં 'ડીપફેક' કેસ ઉપર રાષ્ટ્રીય સુનાવણી 1 બેંચે કેન્દ્ર સરકારને સૂચનાઓ આપી
Lok Patrika Ahmedabad

દિલ્હી હાઈકોર્ટમાં 'ડીપફેક' કેસ ઉપર રાષ્ટ્રીય સુનાવણી 1 બેંચે કેન્દ્ર સરકારને સૂચનાઓ આપી

સમિતિ અરજદારોની દલીલોની તપાસ કરશે.અને વિચારણા કરશે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ અંગે હાઈકોર્ટને માહિતી આપી હતી કે ‘ડીપફેક્સ‘ સંબંધિત કેસોની તપાસ માટે ૨૦ નવેમ્બરે એક સમિતિની રચના કરવામાં આવી હતી

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
યોગી સરકાર સંપૂર્ણ એક્શનમાં આવી । પોસ્ટર લગાવવામાં આવશે અને વસૂલાત પણ થશે !!
Lok Patrika Ahmedabad

યોગી સરકાર સંપૂર્ણ એક્શનમાં આવી । પોસ્ટર લગાવવામાં આવશે અને વસૂલાત પણ થશે !!

સંભલના બદમાશો હવે સુરક્ષિત નથી

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024
યુ.એસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર્સને હટાવવામાં આવશે : ડોનાલ્ડ ટ્રમ્પ
Lok Patrika Ahmedabad

યુ.એસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર્સને હટાવવામાં આવશે : ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ

time-read
1 min  |
Lok Patrika Daily 28 Nov 2024