બોલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાનો દીકરો અગ્નિ ચોપરા હાલમાં રણજી ટ્રોફીમાં રનનો ઢગલો કરી રહ્યો છે. અગ્નિ ચોપરા શાનદાર બેટિંગ કરી રહ્યો છે.અગ્નિ ચોપરાના પિતા વિધુ વિનોદ ચોપરા બોલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર છે. તેમણે ૩ ઈડિયટ્સ ફિલ્મ બનાવી છે. હવે તેનો દિકરો અગ્નિ ક્રિકેટમાં ધમાલ મચાવવા તૈયાર છે.
Diese Geschichte stammt aus der December 05, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 05, 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ફિલિપાઈન્સમાં ફરી ફાટ્યો કાનલોન જ્વાળામુખી
૮૭,૦૦૦ લોકોને બચાવ્યા
ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં પર અને ભસ્ખલનની તબાહી
૧૦ લોકોના મોત; ૨ ગુમ સુકાબુમી જિલ્લામાં ૧૦૦ થી વધુ ગામડાઓમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે
હિમવર્ષા, વરસાદ અને ઠંડીનું મોજુ દિલ્હી સહિતના રાજ્યોમાં તીવ્ર ઠંડી
વધતા પ્રદૂષણના સ્તરમાંથી થોડી રાહત મળી ૧૪ ડિસેમ્બર સુધી, દિલ્હી અને પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ જેવા અન્ય ઉત્તરીય રાજ્યોના ઘણા જિલ્લાઓ શીત લહેરોની પકડમાં રહેશે
દિલ્હીમાં ઓટો ચાલકોને મળશે ૧૦ લાખ રૂ.નો વીમો । દીકરીના લગ્ન ઉપર ૧ લાખ રૂપિયા
અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
દીપિકા-રણવીરની દીકરી દુઆ ૩ મહિનાની થઈ
દાદી અંજુ ભવનાનીએ વાળ દાન કર્યા
ચીનને ટક્કર આપવા માટે ભારત રશિયા સાથે અબજોના સંરક્ષણ સોદા કરી શકે
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની રશિયાની મુલાકાત ચાલુ
આણંદ જિલ્લાના નાપામાં ચાલતાં જુગારધામ ઉપર દરોડા । ૧૧ લોકોની ધરપકડ કરાઈ!
આણંદમાં વારંવાર અસામાજિક પ્રવૃતિઓના બનાવો
ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાયા । આગામી ૭ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી
ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે રાજ્યના ૧૦ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે ગગડી ગયું
ચાલુ વર્ષે ઓવરસ્પીડમાં વ્હીકલ ચલાવનાર ૧ લાખ વાહનચાલકોને ફટાકારાયો મેમો
પોલીસની રાજ્યની અલગ અલગ આરટીઓ માં ૭૦૦૦ જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની માંગ બેફામ ડ્રાઇવીંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકનાર વાહનચાલકો સામે પોલીસએ હવે લાલ આંખ કરી
વિકાસ પુરુષના દેશમા ૩૩ લાખ બાળકો કુપોષિત અને વિકાસ મોડલ ગુજરાત ટોપ ઉપર : કોંગ્રેસ
અતિકપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતના ૫ જીલ્લાઓ