શંભુ બોર્ડર પર તણાવ । પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 15 Dec 2024
પંજાબ અને હરિયાણાની સરહદ પર । ૧૦૧ ખેડૂતોના જૂથે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે થોડો સમય માંગ્યો છે અને સૂચન કર્યું છે કે ખેડૂતોએ તેમના વિરોધને રોકવા વિશે વિચારવું જોઈએ : અનિલ વિજ
શંભુ બોર્ડર પર તણાવ । પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા

પંજાબ અને હરિયાણાની સરહદ પર શંભુ બોર્ડર પર વિરોધ સ્થળથી બપોરે ૧૨ વાગ્યે ૧૦૧ ખેડૂતોના જૂથે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. મળતી માહિતી મુજબ આ દરમિયાન કેટલાક ખેડૂતો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શંભુ બોર્ડરથી દિલ્હી તરફ ફરી શરૂ થવાની ખેડૂતોની વિરોધ કૂચના કલાકો પહેલાં, હરિયાણા સરકારે જાહેર શાંતિ' જાળવવા માટે અંબાલા જિલ્લાના ૧૨ ગામોમાં મોબાઇલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) સુમિતા મિશ્રા દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આ સસ્પેન્શન ૧૭ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

Diese Geschichte stammt aus der Lok Patrika Daily 15 Dec 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS LOK PATRIKA AHMEDABADAlle anzeigen
યુકેમાં ભણવા જતા વિધાર્થીઓને ત્યાં રહેતા દંપત્તિની સલાહ મહેનત કરો કોઈ તકલીફ પડશે નહીં !!
Lok Patrika Ahmedabad

યુકેમાં ભણવા જતા વિધાર્થીઓને ત્યાં રહેતા દંપત્તિની સલાહ મહેનત કરો કોઈ તકલીફ પડશે નહીં !!

યુકેમાં રહેતા વિષ્ણુભાઈ અને સોનલબેન સ્વામિનારાયણ મંદિરમાં આવીને મહંત સ્વામીના આશીર્વાદ લીધા

time-read
1 min  |
Lok Patrika Daily 18 Dec 2024
શુદ્ધ પાણી હવે એક માત્ર કલ્પના બની ગઈ ! ગુજરાતની ૧૩ નદીઓનું પાણી પીવાલાયક નહીં
Lok Patrika Ahmedabad

શુદ્ધ પાણી હવે એક માત્ર કલ્પના બની ગઈ ! ગુજરાતની ૧૩ નદીઓનું પાણી પીવાલાયક નહીં

ઔધોગિક વિકાસની દોડમાં નદીનો સમયાંતરે બેફામ ઉપયોગ થવા લાગ્યો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ૨૩ ઔધોગિક એકમો એકલા ગુજરાતમાં । વધુમાં, ૩ એકમો તો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી

time-read
1 min  |
Lok Patrika Daily 18 Dec 2024
જૂનાગઢમાંથી ૫૦ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
Lok Patrika Ahmedabad

જૂનાગઢમાંથી ૫૦ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

દેશભરમાં ધૂમ મચાવતી સાયબર ગેંગ આખરે ઝડપાઈ આ ગેંગ લોકોને લોભામણી લાલચ આપીને તેમના બેંક ખાતા ભાડે રાખતી હતી । જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા ૮૨ ખાતાઓમાં ૫૦ કરોડથી વધુની રકમની હેરફેર થઈ હોવાનું સામે આવ્યુ । સમગ્ર કૌભાંડના છેડા વિદેશમાં જોડાયેલા હોવાની શકયતાઓ વધી । વિવિધ દિશામાં પોલીસ તપાસ શરૂ

time-read
1 min  |
Lok Patrika Daily 18 Dec 2024
મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગેનો ફેસલો તો એ દરેક રોકાણકાર કરી શકે છે જે જોખમ ઉઠાવવાની પોતાની ક્ષમતાને ઓળખી કાઢે છે
Lok Patrika Ahmedabad

મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગેનો ફેસલો તો એ દરેક રોકાણકાર કરી શકે છે જે જોખમ ઉઠાવવાની પોતાની ક્ષમતાને ઓળખી કાઢે છે

પ્રવાહી સ્થિતી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ચિંતા : ઉથલપાથલ વચ્ચે રોકાણ ક્યાં કરાય તેની ચિંતા સૌથી મોટી

time-read
2 Minuten  |
Lok Patrika Daily 17 Dec 2024
વાયુ પ્રદુષણ સંકટનો પણ ઉકેલ છે
Lok Patrika Ahmedabad

વાયુ પ્રદુષણ સંકટનો પણ ઉકેલ છે

અમેરિકાના અનુભવને લઇને શીખી શકીશુ તો જે સિદ્ધી હાંસલ કરવામાં ૪૦ વર્ષ લાગ્યા તેને ઓછા સમયમાં હાંસલ કરી શકાશે

time-read
3 Minuten  |
Lok Patrika Daily 17 Dec 2024
તબીબી સાધન પર ખાસ ધ્યાન જરૂરી
Lok Patrika Ahmedabad

તબીબી સાધન પર ખાસ ધ્યાન જરૂરી

કોરોના સહિત જુદા જુદા જીવલેણ રોગની સારવાર ઝડપથી શક્ય બની શકે તે પ્રમાણમાં પુરતા ટેસ્ટ સાધનો, દવા તૈયાર કરવાની જરૂર છે

time-read
2 Minuten  |
Lok Patrika Daily 17 Dec 2024
ન્યૂઝ બ્રિફ
Lok Patrika Ahmedabad

ન્યૂઝ બ્રિફ

વર્તમાન સરકારમાં મોંઘવારીને કારણે લોકોની હાલત ખરાબ છે : શેખ હસીના

time-read
1 min  |
Lok Patrika Daily 17 Dec 2024
શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છે : બાંગ્લાદેશ કમિશન
Lok Patrika Ahmedabad

શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છે : બાંગ્લાદેશ કમિશન

બાંગ્લાદેશના પદભ્રષ્ટ પીએમ પર આક્ષેપ આ ઘટનાઓની તપાસ માટે રચવામાં આવેલા કમિશને અંદાજ લગાવ્યો છે કે આવા કેસોની સંખ્યા ૩,૫૦૦થી વધુ છે છે

time-read
1 min  |
Lok Patrika Daily 17 Dec 2024
ન્યૂઝ ચેનલને ભારે પડી એન્કરની ટિપ્પણી ડોનાલ્ડ ટ્રમ્પને ચૂકવશે ૧૨૦ કરોડ રૂપિયા
Lok Patrika Ahmedabad

ન્યૂઝ ચેનલને ભારે પડી એન્કરની ટિપ્પણી ડોનાલ્ડ ટ્રમ્પને ચૂકવશે ૧૨૦ કરોડ રૂપિયા

માનહાનિ કેસમાં એબીસી મીડિયા ગ્રુપે સેટ લમેન્ટ કર્યું

time-read
1 min  |
Lok Patrika Daily 17 Dec 2024
ફ્રાન્સના મેયોટ ઉપર ત્રાટકેલા ‘ચીડો' વાવાઝોડાએ વિનાશ વેર્યો: ૧૪નાં મોત
Lok Patrika Ahmedabad

ફ્રાન્સના મેયોટ ઉપર ત્રાટકેલા ‘ચીડો' વાવાઝોડાએ વિનાશ વેર્યો: ૧૪નાં મોત

હિંદી મહાસાગરમાં પ્રતિ કલાક ૨૨૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો

time-read
1 min  |
Lok Patrika Daily 17 Dec 2024