મુંબઈ પછી દેશમાં સૌથી વધુ મોટાપાયે ગણેશોત્સવનું આયોજન સુરતમાં થાય છે. આ વર્ષે 80 હજાર ઉપરાંત પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે. ગુરુવારે વિસર્જન પ્રક્રિયા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પાલિકાએ તાંત્રિક તૈયારી કરી છે અને શહેર પોલીસે સુરક્ષા માટેની તડામાર તૈયારી કરી છે. અધિકારીઓ અને જવાનો મળીને 15હજાર સુરક્ષા જવાનોનો કાફલો શહેરભરમાં ખડકી દેવાયો છે.
Diese Geschichte stammt aus der September 28, 2023-Ausgabe von Madhya Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 28, 2023-Ausgabe von Madhya Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden