અમદાવાદ, ગુરુવાર
સાબરમતી નદીમાં રેતી ચોરી કરતા ખનન માફિયાઓનો સફાયો ભૂસ્તર વિભાગના અધિકારીઓએ બોલાવી દીધો છે. ત્રણ મહિનામાં રેતીની ચોરી કરતા માફિયા વિરુદ્ધ ૪ કેસ દાખલ કરીને ૧.૪૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. અમદાવાદમાં પણ માઇનિંગ માફિયાએ માર્ચ મહિનામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી પર ડમ્પર ચઢાવી દઇને હત્યા કરવાની કોશિશ કરી હતી.
હરિયાણામાં ખનન માફિયાને રોકવા ગયેલા ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈની ઘાતકી હત્યા કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈની માફિયાઓએ ડમ્પરથી કચડીને હત્યા કરી દીધી હતી. જેના પડઘા આખા દેશમાં પડ્યા છે. સુરેન્દ્ર બિશ્નોઈ જેવી ઘટના અમદાવાદમાં પણ બની હતી. જેમાં ખનન માફિયાઓએ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર ડમ્પર ચઢાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. ભૂસ્તરશાસ્ત્રી બચી ગયા હતા પરંતુ એરપોર્ટ પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
Diese Geschichte stammt aus der July 21, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 21, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.