અમદાવાદ, ગુરુવાર
મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીના ભાવ સતત વધતાં હવે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ કરતાં સીએનજીનો ભાવ ઓછો હોવાના કારણે વાહનચાલકોની પહેલી પસંદ સીએનજી કાર હતી પરંતુ હવે તેનો ભાવ કૂદકેને ભૂસકે વધતાં વાહનચાલકો પણ વિચારે છે કે આવનારા દિવસમાં સીએનજીનો ભાવ પેટ્રોલ ડીઝલની તુલનામાં આવી જશે. બે દિવસમાં અદાણી સીએનજીનો ભાવ ૩.૪૮ રૂપિયા પ્રતિકિલોએ વધી ગયો છે. જેના કારણે આવનારા દિવસોમાં રિક્ષાનાં ભાડાંમાં ધરખમ વધારો થાય તેવી શક્યતાઓ છે.
કોરોના મહામારીના કારણે લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા બાદ ધીમેધીમે તેમની પરિસ્થિતિ પાટા પર ચઢી છે ત્યારે મોંઘવારીના મારે તેમને જકડી લીધા છે. સામાન્ય વર્ગ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે.
Diese Geschichte stammt aus der August 04, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 04, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી