અમદાવાદ, શનિવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ પૂરી થઇ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીને સમયસર પરિણામ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હવે ધોરણ ૧૦-૧૨ની ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકોની ગેરહાજરી તંત્ર માટે શિરદર્દ બની ગઈ છે. જાત જાતનાં બહાનાં જેવાં કે બીમાર પડી જવું વગેરે અનેક કારણસર બોર્ડની ઉત્તરવહીની ચકાસણીમાં શિક્ષકો હાજર થતા નથી.
Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત