
અમદાવાદ, મંગળવાર
સતત બે દિવસ કમોસમી વરસાદનો માર સહન કરતાં શહેરીજનો માટે આજની સવાર તેજ પવન ધરાવતી બની છે. સવારના આઠ-નવ વાગ્યાથી હાઈવે, એસજી ઓગણજ સહિતના વિસ્તારોમાં આંધી ચઢતા ધૂળની ડમરી ઊડી હતી, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન, એસજી હાઈવે, ચાંગોદર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યાના અહેવાલ મળ્યા છે. સવારના દસ વાગ્યા પછીના ત્રણ કલાકમાં રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડવાની શક્યતા છે.
Diese Geschichte stammt aus der May 30, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 30, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

ગુજરાત બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ ૧૪.૨૮ લાખ વિદ્યાર્થીઓની કસોટી'
વિદ્યાર્થીઓને તિલક કરી, :ચોકલેટ અને ફૂલ આપી કેન્દ્ર પર પ્રવેશ અપાયો સીએમ અને શિક્ષણપ્રધાને શુભેચ્છાઓ પાઠવી

મગજને તેજ બનાવશે ખસખસનો હલવો. ઘરે બનાવો વેજ મોમોઝ
ખસખસનો હલવો માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જ્યારે સૈફ અલી ખાત સાથે ફેમિલી પ્લાત કરવા માટે તૈયાર નહોતી અમૃતા સિંહ
હું બાળકને જન્મ આપીને સૈફને બાંધવા નહોતી ઈચ્છતી.

રાજ્યભરમાં ગરમીએ કહેર મચાવ્યોઃ ચાર શહેરનું તાપમાન ૩૮ ડિગ્રીને પાર પહોંચ્યું
અમદાવાદીઓ ૩૬.૮ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા લઘુતમ તાપમાન પણ વધીને ૨૧.૯ ડિગ્રીએ પહોંચ્યું

પાચન સુધારવા રોજ ખાવ એક ચપટી અજમો
ખોરાકનો સ્વાદ વધારનાર અજમો ઔષધીય ગુણોથી ભરપૂર છે

મહેનતની કમાણી છીનવી લેતા સાયબર ગઠિયાઓને કુખ્યાત ગેંગસ્ટર્સનું પ્રોટેક્શન
ક્રિપ્ટો કરન્સી, મેચ બેટિંગ, ક્રેડિટકાર્ડ સ્વાઈપ, પોન્ઝી સ્કીમ, એક કા તીન, ઈન્ટરનેશનલ કોલ સેન્ટર, દાણચોરી, વ્યાજખોરી જેવા ધંધા કરતા લોકો પ્રોટેક્શન મની ચૂકવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ

હોળીતો ધસારો: રેલવે સ્ટેશન પર ૧૦૦થી વધુ જવાન તહેનાત
આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશન પર સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
વકફ સુધારા બિલને કેબિનેટની મંજૂરી: ૧૦ માર્ચથી શરૂ થનારા સંસદના સત્રમાં રજૂ થશે
જેપીસીના રિપોર્ટના આધારે મળી લીલી ઝંડી JPG એ ૨૯ જાન્યુઆરીએ મંજૂરી આપી હતી

ભત્રીજા સાથે વાત કરતી પરિણીતા પર શંકા રાખી પતિએ કાઢી મુકી
પતિ અવારનવાર બાળકો સામે તેને મારઝૂડ પણ કરતો હતો.
હવામાતમાં પલટોઃ દિલ્હી-NCR અને રાજસ્થાતમાં વરસાદની આગાહી
પંજાબ અને હરિયાણામાં કેટલાંક સ્થળે કરા પડશેઃ હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ-હિમવર્ષાની સંભાવના