અમદાવાદ, શનિવાર
રેલવે સ્ટેશન પેસેન્જર્સ માટે અસુરક્ષિત હોય તેમ કહેવું એકદમ યોગ્ય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજબરોજ ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના બનાવો બની રહ્યા છે. હાઇ સિક્યોરિટીથી સજ્જ કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે, જ્યાં રોજ લાખોની સંખ્યામાં પેસેન્જર્સની અવરજવર થતી હોય છે. આવી સ્થિતિમાં કેટલાક ગઠિયા પેસેન્જરના સ્વાંગમાં આવે છે અને મોબાઇલ ફોન, પર્સ, સોનાની ચેઇન સહિતની કીમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. ગઇ કાલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઇલ ફોનની ચોરી તેમજ એક સોનાની ચેઇન ચોરીની ફરિયાદ નોંધાઇ છે. આ તમામ ઘટના અલગ અલગ સમય પર બની છે, જેમાં પોલીસે ગઇ કાલે ગુનો દાખલ કર્યો છે.
Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં