અમદાવાદ, મંગળવાર
મ્યુનિ. તંત્રની વેબસાઇટ WWW.ahmedabadcity.gov.in પરના પબ્લિક ઇન્ફર્મેશન વિભાગને ખોદીને તેના એફ્ટવેટેડ એરિયામાં જવાથી એક અથવા બીજા કારણસર ખોદકામ કરાયેલા રોડની વિગતો મળે છે. આ રોડ ચોમાસામાં વાહનચાલકો માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે. પશ્ચિમ ઝોનમાં આવા કુલ ૧૫ રોડ છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કુલ ૭૧ રોડ પરથી અવરજવર કરતી વખતે વાહનચાલકોએ સાચવવું જરૂરી છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વોર્ડ પૈકી બોડકદેવ વોર્ડમાં સૌથી વધુ ૩૩ રોડ પર તંત્ર દ્વારા પાણીગટર લાઇન જેવા કામ અર્થે એક મીટરથી ચાર મીટર સુધીનું ખોદાણ કરાયું છે. તંત્ર દ્વારા જોખમી જાહેર કરાયેલા ઉત્તર પશ્ચિમ ઝોનના આ ૭૧ રોડ પૈકી કેટલાક રોડમાં ખોદકામ કરેલા ભાગને રી-ઈન્સ્ટેટમેન્ટ કરાયો છે તો અમુક રોડમાં લેવલિંગ વર્ક પૂરું કરાયું છે, પરંતુ રી-ઈન્સ્ટેટમેન્ટ કામગીરી બાકી છે તો ક્યાંક ક્યાંક રોડ પર રી-ઇન્સ્ટેટમેન્ટની કામગીરી ચાલી રહી છે.
Diese Geschichte stammt aus der June 27, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 27, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો
ત્રણ દિવસ પહેલાં પ્રેમિકાનો ભાઈ યુવક પર છરીના ઘા ઝીંકીને ફરાર થયો હતો
ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
દલિત સમાજના ધરણાં પૂર્ણઃ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
ઠંડીમાં ઘટાડો છતાં બરફીલા પવનો ફૂંકાતાં અમદાવાદીઓને કોઈ ખાસ રાહત મળી નહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી યથાવત્
દેશના કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટકશેઃ ઠંડી કંપાવશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, નવા વર્ષે ઠંડીનો રેકોર્ડ તૂટવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો પ્રારંભ ભારતના વડા પ્રધાન હતા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
સદૈવ અટલઃ વાજપેયીજીને પીએમ સહિતના મહાનુભાવોતી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા મૂકશે
પીએમ મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન-બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પાકિસ્તાને મોડી રાતે અફઘાનિસ્તાન પર એર સ્ટાઈક કરી બાળકો-મહિલાઓ સહિત ૧૫નાં મોત
TTPનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં
ક્રિસમસ'તી ઉજવણીનો પ્રારંભ
ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેજોઃ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલરૂમ બતાવાયોઃ ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત