અમદાવાદ, ગુરુવાર
દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ અમદાવાદ સહિત ગુજરાતમાં બિનધાસ્ત દારૂનો ધંધો ચાલી રહ્યો છે. બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડી વાપરીને રોજ લાખો, કરોડો રૂપિયાનો દારૂ રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લાવી રહ્યા છે. કેટલાક બુટલેગર દારૂ લાવવામાં સફળ થઇ જાય છે ત્યારે કેટલાક બુટલેગર પોલીસ તેમજ એજન્સીઓના હાથે ઝડપાઇ જાય છે. એક તરફ સ્ટેટ મોનિટરિંગ બુટલેગરના ઇરાદા પર પાણી ફેરવી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ મેદાનમાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇ કાલે ૧૭ લાખના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. સોનીની ચાલી પાસે દારૂ ભરેલી ટ્રક આવી હતી. જે ખાલી થાય તે પહેલાં ક્રાઇમ બ્રાંચ ફિલ્મી સ્ટાઇલથી ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાંચે કુલ ૪૪૮૮દારૂની બોટલ જપ્ત કરી છે જ્યારે અમદાવાદમાં ક્યા ક્યા બુટલેગરને દારૂનો જથ્થો આપવાનો હતો તે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ક્રાઇમ બ્રાંચે કુલ ૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Diese Geschichte stammt aus der July 13, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 13, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી
આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે
તું હાલ તે હાલ મરી જાઃ પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈને જાવન ટૂંકાવ્યું
પત્ની તેના પતિને રૂમમાં પૂરી રાખતી હતી અને જમવાનું પણ આપતી ન હતી
વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો
કિન્નરોએ પોલીસ પર ફરિયાદ નોંધવા માટે દબાણ કર્યુ એક કિન્નરે પેટ્રોલ છાંટીને આપઘાત કરવાની ચીમકી આપી
ટ્રુડો અને ખાલિસ્તાની આતંકવાદના સખત વિરોધી ચંદ્ર આર્ય કેનેડાના પીએમની રેસમાં
ભારતીય મૂળના નેતાના હાથમાં કેનેડાના સત્તા આવતી હોવાનો MP નો ચોંકાવનારો દાવો
હાલમાં દેશનાં ઘણાં રાજ્ય કાતિલ ઠંડીની ઝપટમાં દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યમાં વરસાદની શક્યતા
આજે બિહાર, હિમાચલ, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
હશ મની કેસમાં આજે ચુકાદો આવશેઃ સુપ્રીમે ડોનાલ્ડ ટ્રમ્પની માગણી ફગાવી
ટ્રમ્પે પોર્નસ્ટારને પૈસા આપવાના કેસમાં સજા પર પ્રતિબંધની માગ કરી હતી
લોકોના મગજમાં woke વાઈરસ ઘૂસી ગયો છેઃ એલન મસ્કે જર્મનીના યુવાનોને લપેટમાં લીધા
મસ્કે દક્ષિણપંથી નેતા એલિસ વીડેલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કર્યું
કબૂતરબાજી કેસમાં તપાસ એજન્સીઓનું ઢીલું વલણઃ બોગસ પાસપોર્ટ બનાવતા એજન્ટો બેફામ
બોગસ પાસપોર્ટ કેસમાં એસઓજીને તપાસ સોંપાઈ મહેસાણાની મહિલાએ બોગસ પાસપોર્ટ બતાવ્યો હતો
અમદાવાદીઓનું પ્રી-ઉત્તરાયણ સેલિબ્રેશન શરૂઃ ચટાકેદાર ઊંધિયા અને કચોરીની ભારે ડિમાન્ડ
શનિવાર-રવિવારની રજા આવતી હોવાથી પતંગ રસિયામાં ઉત્સાહઃ શહેરીજનો ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણમાં કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગશે
વિદેશી પતંગબાજોનાં અદ્ભૂત કરતબ નિહાળવાં હોય તો કાલે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી જજો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે