વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવક પર વ્યાજખોર સહિત પાંચ લોકોનો હુમલો
SAMBHAAV-METRO News|July 14, 2023
કૃષ્ણનગરનો બનાવઃ યુવકે આઠ લાખની સામે ૧ર લાખ વ્યાજ અને ત્રણ લાખ મૂડી આપી દીધી તે છતાંય હુમલો કરાયોઃ યુવકના પિતા અને મામા સાથે પણ વ્યાજખોરોએ મારઝૂડ કરી
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવક પર વ્યાજખોર સહિત પાંચ લોકોનો હુમલો

અમદાવાદ, શુક્રવાર

શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની ધરાવતા વ્યાજખોરોના વિષચક્રથી બચવા માટે પોલીસનો સહારો લીધો યુવકે છે. યુવકે પાંચ લાખ રૂપિયા દસ ટકા અને ત્રણ લાખ રૂપિયા વીસ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેમાં તેણે ૧૨ લાખ રૂપિયા વ્યાજ તેમજ ત્રણ લાખ મૂડી આપી દીધી હતી. રૂપિયા આપી દીધા બાદ પણ બચેલા રૂપિયા યુવકે વ્યાજખોરને ટુકડે ટુકડે આપી દેવાનું પ્રોમિસ કરતાં ગઇ કાલે મોડી રાતે વ્યાજખોર સહિત પાંચ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. યુવક સિવાય તેના પિતા અને મામા ઉપર પણ હુમલો કરીને રૂપિયાની કડક ઉઘરાણી કરી હતી.

Diese Geschichte stammt aus der July 14, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SAMBHAAV-METRO NEWSAlle anzeigen
વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી
SAMBHAAV-METRO News

વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી

વ્યાજખોરોના ત્રાસથી વેપારી સ્યુસાઇડ તોટ લખી ઘર પરિવાર છોડીને નાસી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી

time-read
3 Minuten  |
January 23, 2025
ગ્લેમર વર્લ્ડ
SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

ઈન્ડસ્ટ્રી માધુરીને ‘મનહૂસ' માનતી હતીઃ ઈન્દ્રકુમાર

time-read
1 min  |
January 23, 2025
સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા
SAMBHAAV-METRO News

સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા

અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો એટેકઃ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રીએ પહોંચ્યું

time-read
2 Minuten  |
January 23, 2025
બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો
SAMBHAAV-METRO News

બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો

ગાર્ડનિંગ ટિપ્સ

time-read
1 min  |
January 23, 2025
૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ
SAMBHAAV-METRO News

૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ

જુનૈદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારાં પેરન્ટ્સ અલગ થયાં ત્યારે હું આઠ વર્ષનો હતો

time-read
1 min  |
January 23, 2025
દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી

દિલ્હી-NCRમાં વરસાદ હિમાચલમાં હિમવર્ષા અને કોલ્ડવેવનું એલર્ટ

time-read
1 min  |
January 23, 2025
માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો
SAMBHAAV-METRO News

માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો

હેલ્થ ટિપ્સ

time-read
1 min  |
January 23, 2025
અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ
SAMBHAAV-METRO News

અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ

સાત લાખથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ: ન્યૂયોર્કમાંથી ચાર બાંગ્લાદેશી પણ ઝડપાયા

time-read
1 min  |
January 23, 2025
આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે
SAMBHAAV-METRO News

આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે

રેસિપી

time-read
2 Minuten  |
January 23, 2025
મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
SAMBHAAV-METRO News

મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.

ક્રાઈમ બ્રાંચે હત્યાના પાંચ અને આત્મહત્યા તથા અકસ્માતના ૧૦ કેસની તપાસ ફરીથી શરૂ કરી

time-read
1 min  |
January 23, 2025