અમદાવાદ, ગુરુવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલાં ૧ ઓક્ટોબર, ૨૦૨૨ પહેલાં થયેલાં બાંધકામો કે જેમાં ગ્રુડા-૨૦૨૨ અંતર્ગત નિયમિત કરાવી લીધાં ન હોય તેવાં બાંધકામો તેમજ નિયમિતતાની અરજી કરવામાં નાગરિકો દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોય તેવાં બાંધકામોનો ગેરકાયદે ઉપયોગ બંધ કરાવવા માટે તંત્ર દ્વારા કોઈની શેહશરમ રાખ્યા વગર સમગ્ર શહેરમાં ઓપરેશન ડિમોલિશનનો ધમધમાટ ચાલુ છે. ગ્રુડાની કટ ઓફ ડેટ પછી - વિકાસ પરવાનગી વગર થયેલાં બાંધકામોને તોડી નાખવાના ઓપરેશન હેઠળ તંત્રએ તાજેતરમાં કુલ ૭૯,૧૫૯ ચોરસફૂટનું ગેરકાયદે બાંધકામ દૂર કર્યું છે.
Diese Geschichte stammt aus der July 20, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 20, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી
વ્યાજખોરોના ત્રાસથી વેપારી સ્યુસાઇડ તોટ લખી ઘર પરિવાર છોડીને નાસી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડ
ઈન્ડસ્ટ્રી માધુરીને ‘મનહૂસ' માનતી હતીઃ ઈન્દ્રકુમાર
સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા
અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો એટેકઃ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રીએ પહોંચ્યું
બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો
ગાર્ડનિંગ ટિપ્સ
૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ
જુનૈદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારાં પેરન્ટ્સ અલગ થયાં ત્યારે હું આઠ વર્ષનો હતો
દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી
દિલ્હી-NCRમાં વરસાદ હિમાચલમાં હિમવર્ષા અને કોલ્ડવેવનું એલર્ટ
માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો
હેલ્થ ટિપ્સ
અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ
સાત લાખથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ: ન્યૂયોર્કમાંથી ચાર બાંગ્લાદેશી પણ ઝડપાયા
આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે
રેસિપી
મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
ક્રાઈમ બ્રાંચે હત્યાના પાંચ અને આત્મહત્યા તથા અકસ્માતના ૧૦ કેસની તપાસ ફરીથી શરૂ કરી