અમદાવાદ, શુક્રવાર
પ્લેનમાં વપરાતા એવિયેશન ટર્બાઇન ફ્યૂઅલની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે કરતાં બે શખ્સની ધરપકડ કરી છે. ડ્રાઇવર બારેજાથી એવિયેશન ટર્બાઇન ફ્યૂઅલ ભરેલું ટેન્કર એરપોર્ટ લઈ જાય ત્યારે કઠવાડા જીઆઇડીસીમાં આવેલા વિશ્વકર્મા એસ્ટેટમાં થોડા સમય માટે તે ઊભું રાખતો હતો. ટેન્કરના વાલ્વનું સીલ તોડીને ગઠિયો તેમાંથી ૫૦૦ લિટર એવિયેશન ટર્બાઇન ફ્યૂઅલની ચોરી કરતો હતો અને બાદમાં બજારમાં વેચી દેતો હતો. છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગઠિયો ટેન્કરચાલકને રૂપિયાની લાલચ આપીને એવિયેશન ટર્બાઇન ફ્યૂઅલની ચોરી કરતો હતો.
Diese Geschichte stammt aus der July 21, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 21, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો
સોમતાથ પિતૃ તર્પણ કરવા જતા પરિવારને અકસ્માતઃ ચાર મહિલાનાં મોત, ૧૬ ઈજાગ્રસ્ત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાત વચ્ચે અકસ્માતઃ સગાં દેરાણી જેઠાણીતાં મોત
દક્ષિણ ભારતના તામિલતાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
પહાડોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડી શરૂ
ઈમરાન સમર્થકોની માર્ચ હિંસક બની ઈસ્લામાબાદમાં ચાર રેન્જર્સને કચડ્યા
બે પોલીસ અધિકારીઓનાં મોત બાદ શૂટ એન્ડ સાઈટના ઓર્ડર જારી
હવે PAN કાર્ડ બદલાઈ જશે: QR કોડમાં આવી જશે આખી કુંડળી
PAN 2.0 પ્રોજેક્ટ અંતર્ગત પાનકાર્ડને ક્યૂઆર કોડ સાથે ફ્રીમાં અપગ્રેડ કરવામાં આવશે
બાંગ્લાદેશી ઝંડા ઉપર હતો ભગવોઃ ચિન્મય પ્રભુતી ધરપકડ પર અજબ-ગજબ આક્ષેપો
બાંગ્લાદેશમાં ઈસ્કોનના સૌથી મોટા ધાર્મિક વડાની ધરપકડ બાદ હોબાળો
દક્ષિણ ગુજરાતમાં ખેરનાં લાકડાંની દાણચોરી કરતી ‘પુષ્પા ગેંગ’નો EDએ પર્દાફાશ કર્યો
EDના દરોડામાં દક્ષિણ ગુજરાતમાંથી ખેરનાં લાકડાંની દાણચોરીનું મસમોટું કૌભાંડ પકડાયું
ઘાટલોડિયામાં ગંદકી કરવા બદલ મિસ બ્યુટી પાર્લરને સીલ કરાયું
અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સતત પ્રયત્નશીલ છે.
ઠંડા પવનોએ સૂસવાટા બોલાવી દીધા ગાંધીનગરમાં ૧૧.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ
અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: વહેલી સવારે ધુમ્મસતી ચાદર છવાઈ
ઉત્તર ઝોનની ૨૯, પશ્ચિમ ઝોનની ૧૦ મિલકતોની જાહેર હરાજી કરાશે
પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC એક્શનમાં ઉત્તર ઝોતમાં રૂ. ૧,૪૫,૪૭,૨૨૨ અને પશ્ચિમ ઝોતમાં રૂ. ૮૯,૩૨,૫૨૩તો ટેક્સ બાકી: ડિફોલ્ટર્સને સાતથી ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો