બ્રિજટાઉન, ગુરુવારઃ
ટીમ ઇન્ડિયા હવે બે મહિના બાદ ઘરઆંગણે યોજાનારા વન ડે વર્લ્ડકપની તૈયારીઓના અંતિમ ચરણમાં છે. વિન્ડીઝ સામે ત્રણ મેચની વન ડે શ્રેણીથી આની શરૂઆત થશે. વિન્ડીઝ સામે ટીમ ઇન્ડિયા ઓછામાં ઓછા ત્રણ એવા ખેલાડી સાથે મેદાનમાં ઊતરી રહી છે, જે વિશ્વકપના ફાઇનલ-૧૫માં જરૂર હશે. આજથી લઈને વિશ્વકપ સુધી ભારત પાસે પોતાની તૈયારીઓ, ટીમ કોમ્બિનેશન તપાસવા માટે લગભગ ૧૨ વન ડે મેચ છે. વિન્ડીઝ સામેની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની નજર બેકઅપ ફાઇનલ કરવા પર પણ રહેશે. આજે પ્રથમ વન ડે ભારતીય સમય અનુસાર સાંજે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે. શ્રેણીની બધી મેચ ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે.
Diese Geschichte stammt aus der July 27, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 27, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે
ઘણાં ઘરોમાં રાત્રે મોડાં ડિનર કરવાની આદત હોય છે.
AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે
અમદાવાદીઓ ૨૯ નવેમ્બર સુધીમાં મ્યુનિસિપલ તંત્રને પોતાના વિસ્તારમાં કયાં કામો કરવાં જોઈએ તેનાં સૂચનો મોકલી શકશે
ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી
અમે ચોરને પકડ્યો છે, તમે ચોરીના દાગીના ખરીદેલા, મેટરમાંથી નીકળવું હોય તો ઓનલાઈન રૂપિયા આપો' જેવી ધમકીઓનો ત્રાસ ક્રાઈમ બ્રાંચના નામે શાતિર ગઠિયો ૧.૪૦ લાખ રૂપિયા ખંખેરી ગયો
લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત
યુપીના હરદોઈમાં અકસ્માતઃ બોલેરોતા ટુકડા ૫૦ ફૂટ દૂર સુધી વિખરાયા
સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે
સત્ર દરમિયાન વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા થશે
દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર ઠંડીની પણ આગાહી
ગાઢ ધુમ્મસતી સંભાવના સાથે ૭૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું
ગાંધીતનગરમાં ૧૪ ડિગ્રી ઠંડીઃ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું \"દાવાદ કોમર શક્યતા છે.
બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર
અમદાવાદમાં જીશાને હથિયાર તસ્કરીતી શરૂઆત કરી: ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ બતાવી
અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો
ચારથી વધુ ઈ-મેમો તહીં ભરાયા હોય તો એક તોટિસ બાદ લાઈસન્સ સસ્પેન્ડ
મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું
ડ્રગ્સ ડીલર્સ-બુટલેગર્સ સહિતના ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ મેદાનમાં