નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે
SAMBHAAV-METRO News|August 04, 2023
હાજરી સુનિશ્ચિત કરવા વિભાગની તાકીદ: બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ મેદાનમાં ઉતારી
નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ, શુક્રવાર

જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની ડમી શાળાઓ સામે લાલ આંખ કરીને આકસ્મિક તપાસ શરૂ કરી દેતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોમાં ફફડાટ પેસી ગયો છે. કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શાળામાં હાજરી આપવા આવવું ન પડે તેવી સુવિધા કેટલીક શાળાએ શરૂ કરી છે, જેમાં સ્કૂલમાં વિદ્યાર્થીનું નામ માત્ર ચોપડે બોલે છે, પરંતુ ખરેખર તે એ જ સમયમાં કોચિંગ કલાસમાં અભ્યાસ કરતો હોય છે. ખાસ કરી ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ મોટા ભાગનો સમય કોચિંગ ક્લાસમાં જતા હોવાથી આવી ડમી શાળામાં પ્રવેશ મેળવી લે છે અને શાળામાં ભણવા જવાનું ટાળે છે, જેથી બોર્ડના આદેશ બાદ આવી શાળા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Diese Geschichte stammt aus der August 04, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SAMBHAAV-METRO NEWSAlle anzeigen
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
SAMBHAAV-METRO News

ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો

ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ

time-read
2 Minuten  |
November 22, 2024
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
SAMBHAAV-METRO News

મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ

એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી

time-read
1 min  |
November 22, 2024
ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી
SAMBHAAV-METRO News

ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી

પાંચનાં મોતઃ સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કઢાયા, પરિવારજનોને જાણ કરાઈ

time-read
1 min  |
November 22, 2024
કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી
SAMBHAAV-METRO News

કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી

કેનેડાએ યુ-ટર્ન મારી પીએમ મોદી, જયશંકર અને અજિત ડોભાલને ક્લીનચિટ આપી

time-read
1 min  |
November 22, 2024
કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત
SAMBHAAV-METRO News

કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત

કોલકાતાથી પટણા જઈ રહેલી બસમાં લગભગ ૫૦ મુસાફર હતા

time-read
1 min  |
November 22, 2024
બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી
SAMBHAAV-METRO News

બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી

૫૫ કિમીતી ઝડપે તોફાતી પવત ફૂંકાશે, ૧૧ રાજ્યમાં તબાહી મચશેઃ હવામાત વિભાગતી મોટી આગાહી

time-read
2 Minuten  |
November 22, 2024
દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં
SAMBHAAV-METRO News

દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં

પોલીસનું મોડી રાતે કોમ્બિંગઃ વાહનચાલકોને દંડ્યા, ઈન્ચાર્જ સીપી, જેસીપી, ડીસીપી, એસીપી સહિત પોલીસનો કાફલો તહેનાત

time-read
2 Minuten  |
November 22, 2024
મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા
SAMBHAAV-METRO News

મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા

૧૫ હજારથી વધુ ગૃહિણીએ સૂકાભીના કચરાની સમજ મેળવી

time-read
1 min  |
November 22, 2024
દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ
SAMBHAAV-METRO News

દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ

હાજી સલીમ કરાચીની રાહત છાવણીમાં બેસી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છેઃ ગુજરાતમાં આવતાં ડ્રગ્સનાં કન્સાઈન્મેન્ટને 777/555/999 કોડવર્ડ આપવામાં આવ્યો

time-read
1 min  |
November 22, 2024
કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં
SAMBHAAV-METRO News

કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં

સ્કૂલો દ્વારા ડીઈઓને લેખિતમાં ફરિયાદ થઈ હતી, જેતા હિયરિંગમાં હકીકત સામે આવી

time-read
2 Minuten  |
November 22, 2024