અમદાવાદ, બુધવાર
શહેર સહિત ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળાં ઘેરાયાં છે. આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી, જોકે કેટલાક હવામાન નિષ્ણાતોએ ૨૫ ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
અત્યારે તો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે છે, પરંતુ તેમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. આ વરસાદી ઝાપટાંથી થોડા ઘણા અંશે રોડ ભીંજાઈ જાય છે. જોકે વરસાદ પડતો ન હોઈ એક પ્રકારે નાગરિકો હળવાશ અનુભવી રહ્યા છે.
વરસાદે વિરામ લીધો હોઈ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથના ભાવિક ભક્તો શિવાલયમાં જઈને તેમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તો શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અત્યારે સવારથી હર પણ શિવાલયો હર મહાદેવના નારાથી ગૂંજી રહ્યા છે.
Diese Geschichte stammt aus der August 23, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 23, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ગાઢ ધુમ્મસ ઠંડીએ ફરી ગિયર બદલ્યું: વહેલી સવારે સાથે લઘુતમ તાપમાન ઘટ્યું
કચ્છનું નલિયા નવ ડિગ્રી સાથે રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી: અમદાવાદમાં ૧૫.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ
કર્ણાટકના યેલ્લાપુરમાં ફળો ભરેલી ટ્રક પલટીઃ નવના મોત, ૨૦ ઘાયલ
ટ્રકના કુચેકુરચા ઊડી ગયાઃ રસ્તા પર ફળો-શાકભાજી વેરાયેલાં જોવા મળ્યાં
પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગની લાલ આંખ ડિફોલ્ટર્સના ૧,૬૦૬ એકમો સીલ કરાયા
સમગ્ર પૂર્વ ઝોતમાંથી કુલ રૂ. ૭૩.૧૩ લાખતા ટેક્સી વસૂલાત કરવામાં સત્તાધીશો સફળ
ઝાકળના કારણે મની પ્લાન્ટના પાન પીળા ન પડે તે જોજો
ગાર્ડનિંગ ટિપ્સ
ટામેટાંમાં લાલચોળ તેજી બાદ નરમાઈ: નવો ફાલ આવતાં જ ભાવ ગગડીને તળિયે ગયા
હોલસેલ બજારમાં કિલોનો ભાવ પાંચ રૂપિયાઃ સ્થાનિક બજારમાં આવતાં રૂ. ૧૫થી ૨૦તાં કિલો થશે
CCTV મેપિંગ પ્રોજેક્ટ ગુતાખોરી રોકવા જિલ્લા પોલીસનું ‘અમોઘ શસ્ત્ર' બનશે
બોપલ, સાઉથ બોપલ, શેલા, શીલજ સહિતના વિસ્તારોથી પ્રોજેક્ટ શરૂ કરાશે કનકપુરા જ્વેલર્સની લૂંટ બાદ પોલીસ એક્શન મોડમાં
પ્રયાગરાજ મહાકુંભમાં આજે સીએમ યોગી સહિત કેબિનેટ પ્રધાનો ડૂબકી લગાવશે
ચોથી વખત લખનોની બહાર કેબિનેટ બેઠકનું આયોજન કરાયું
ટ્રમ્પના શપથ ગ્રહણમાં આતંકી પન્નુની હાજરીથી વિવાદઃ ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા
ટ્રમ્પ જૂથ દ્વારા શપથ ગ્રહણમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હોવાતો પન્નુનો દાવો
વેપારીના સ્વાંગમાં દુકાનમાં આવેલા શખ્સોએ દુકાનદાર પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી
શાહપુરનો બનાવ લૂંટારુઓએ વેપારી પર સોલ્ડરિંગ આયર્નથી હુમલો કર્યા બાદ મોં પર સ્પ્રે છાંટ્યું પાંચ હજારની રોકડ સહિત મોબાઈલની લૂંટ
વિદેશ પ્રધાન એસ. જયશંકર અમેરિકાના NSA વોલ્ટ્સને મળ્યા
અમેરિકામાં ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક