દેશમાં ટ્રેન ઊથલાવવાનું મોટુ ષયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઇ રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતની ટીમો તેમજ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. પેસેન્જર્સ સહીસલામત પોતાના મુકામ પર પહોંચી જાય અને ટ્રેન દુર્ઘટના બને નહીં તે માટે રેલવે પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ તેમજ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. માનવ વસ્તી ના હોય તેવી જગ્યાએથી પસાર થતા રેલવે ટ્રેક પર આરપીએફ, ગુજરાત પોલીસ તેમજ રેલવે ડિવિઝન દ્વારા સતત પેટ્રોલિંગ વધારી દેવાયું છે. રેલવે ઊથલાવીને હજારો પેસેન્જર્સ મોતને ભેટ તે માટેનું ખતરનાક પડ્યુંત્ર ચાલી રહ્યું છે, જેને લઇ પોલીસ ટેન્શનમાં આવી ગઇ છે. ષડ્યુંત્ર કરતા લોકો પોતાના ઇરાદા પાર પાડે નહીં તે માટે પોલીસ હવે કોમનમેનને પોતાના સૈનિક બનાવીને લડત આપશે.
Diese Geschichte stammt aus der September 23, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 23, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો
ત્રણ દિવસ પહેલાં પ્રેમિકાનો ભાઈ યુવક પર છરીના ઘા ઝીંકીને ફરાર થયો હતો
ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
દલિત સમાજના ધરણાં પૂર્ણઃ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
ઠંડીમાં ઘટાડો છતાં બરફીલા પવનો ફૂંકાતાં અમદાવાદીઓને કોઈ ખાસ રાહત મળી નહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી યથાવત્
દેશના કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટકશેઃ ઠંડી કંપાવશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, નવા વર્ષે ઠંડીનો રેકોર્ડ તૂટવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો પ્રારંભ ભારતના વડા પ્રધાન હતા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
સદૈવ અટલઃ વાજપેયીજીને પીએમ સહિતના મહાનુભાવોતી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા મૂકશે
પીએમ મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન-બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પાકિસ્તાને મોડી રાતે અફઘાનિસ્તાન પર એર સ્ટાઈક કરી બાળકો-મહિલાઓ સહિત ૧૫નાં મોત
TTPનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં
ક્રિસમસ'તી ઉજવણીનો પ્રારંભ
ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેજોઃ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલરૂમ બતાવાયોઃ ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત