ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
SAMBHAAV-METRO News|November 23, 2024
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા

શહેરમાં ગુનાખોરી હદ વગરની વધી ગઇ છે, જેના કારણે શહેરીજનોમાં રોષની સાથે-સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે. સક્ષમ અને પ્રામાણિક પોલીસ કર્મચારીઓની ફોજ હોવા છતાંય અમદાવાદીઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. વધતી જતી ક્રાઇમની ઘટનાઓને કંટ્રોલમાં કરવા માટે પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઊતર્યા છે અને ધાર્યા કરતાં વધુ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેમાં એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. મોડી રાતે કોમ્બિંગ દરમિયાન પોલીસ છરી, ખંજર, ધારિયા જેવાં હથિયારો સાથે માથાભારે તત્ત્વોને ઝડપી રહી છે. નાગરિકોને ખુશ કરવા માટેની પોલીસે કરેલી કામગીરીનું આ અધૂરું સત્ય છે. પોલીસની કામગીરીની પૂરી હકીકત સામે આવતાં લોકોને કાયદોવ્યવસ્થા પરથી વિશ્વાસ ઊઠી જશે.

ખાણી-પીણીની લારી તેમજ નોનવેજની દુકાન ધરાવતા લોકોને પોલીસ દ્વારા આરોપી બનાવી તેમની પાસે હથિયાર બતાવી દેવાય છે. પોલીસ ચોપડે કામગીરી બતાવવા માટે અને અધિકારી ઓને રાજી કરવા માટે પોલીસના કેટલાક કર્મચારીઓ તદન ખોટું કરી રહ્યા છે. જે નિર્દોષ લોકો ધંધો કરીને પોતાની રોજી-રોટી રળે છે તેમને જ આરોપી બનાવી દેવાય છે. ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓની આ કામગીરીથી અજાણ છે, પરંતુ પોલીસ વિભાગની સાચી હકીકત આ જ છે.

Diese Geschichte stammt aus der November 23, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SAMBHAAV-METRO NEWSAlle anzeigen
શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા
SAMBHAAV-METRO News

શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા

વોટ્સએપ પર શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને વેપારીને જાળમાં ફસાવ્યો અને છેતર્યો

time-read
2 Minuten  |
February 15, 2025
વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા
SAMBHAAV-METRO News

વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા

પ્રેગ્નન્સી અને IVFના ચક્કરમાં સ્પર્મની અદલાબદલી પર આપણે \"nots ‘ગુડ ન્યૂઝ' જેવી મજેદાર ફિલ્મ જોઈ ચૂક્યા છીએ.

time-read
1 min  |
February 15, 2025
પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’
SAMBHAAV-METRO News

પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’

પૂર્વ ઝોનમાં ૮,૬૮૮, ઉત્તર ઝોતમાં ૩,૧૬૦ અને દક્ષિણ ઝોતમાં ૨,૮૨૨ મિલકતો સાગમટે સીલ કરી દેવાઈ: કરોડોના બાકી ટેક્સની વસૂલાત

time-read
2 Minuten  |
February 15, 2025
મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત
SAMBHAAV-METRO News

મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત

ગેસ ગટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયાઃ ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ

time-read
2 Minuten  |
February 15, 2025
દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન
SAMBHAAV-METRO News

દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન

જીરું અને વરિયાળીનો પાઉડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

time-read
1 min  |
February 15, 2025
CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ
SAMBHAAV-METRO News

CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ

કેટલીક શાળાઓમાં વિધાર્થીઓનું કૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું

time-read
2 Minuten  |
February 15, 2025
દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા
SAMBHAAV-METRO News

દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા

કેજરીવાલની મુશ્કેલીઓ વધીઃ ભાજપની ફરિયાદ બાદ ૫૦ એક્શન મોડમાં

time-read
1 min  |
February 15, 2025
ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી
SAMBHAAV-METRO News

ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી

વેપારી પોતાના મિત્રને અઢી લાખ રૂપિયા આપવા જતા હતા ત્યારે બનાવ બન્યો સોનાની ચેઈન, રોકડ રકમ લૂંટી લેવામાં આવી

time-read
2 Minuten  |
February 15, 2025
MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો
SAMBHAAV-METRO News

MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો

સોનમર્ગમાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું: હિમાચલમાં પણ ઠંડીએ જોર પકડ્યું

time-read
1 min  |
February 15, 2025
હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા
SAMBHAAV-METRO News

હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા

યુવક બેન્કમાંથી રૂપિયા ઉપાડી દુકાને ગયો હતો ત્યારે બનાવ બન્યોઃ એક્સિડન્ટમાં ગઠિયાઓના ભાઈ પર હુમલો થયો હોવાની વાત યુવકને કરી

time-read
2 Minuten  |
February 15, 2025