ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈ થયેલી હિંસા બાદ આજે જુમ્માની નમાજ યોજાવાની છે. આ સાથે કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે, જેને લઈ પોલીસે આ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. જુમ્માની નમાજ અને કોર્ટની સુનાવણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસનની ટીમ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સતર્ક છે.
સંભલમાં આજે શુક્રવારની નમાજને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓની સાથે ૭૦ જિલ્લા મેજિસ્ટ્રેટને પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓને પોલીસ દ્વારા નિયત કરાયેલી જગ્યાઓ પર તહેનાત કરવામાં આવશે. આ સાથે લોકોને મસ્જિદમાં શાંતિપૂર્ણ રીતે શુક્રવારની નમાજ અદા કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે મસ્જિદમાં બહારના લોકોને આવવાની મનાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર
Diese Geschichte stammt aus der November 29, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 29, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
MP માં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણતાં મોતઃ ૧૫ દિવસમાં લગ્ન થવાનાં હતાં
મધ્યપ્રદેશના પન્ના ખાતે એક મોટો માર્ગ અકસ્માત થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનશેઃ રાતના ૧૦ વાગ્યે શપથ ગ્રહણ કાર્યક્રમનો પ્રારંભ થશે
સમગ્ર દુનિયાની નજર આજે અમેરિકા પરઃ કેપિટલ હિલમાં ભવ્ય સમારંભનું આયોજન
બે દિવસ સુધી રાહત માણી લોઃ ફરીથી બે કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે
આ સપ્તાહે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળે તેવી શક્યતાઃ નલિયામાં ૧૦.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
વિવાદોમાં ઘેરાયેલી શાહપુર પોલીસે ૧૭ બોટલ સાથે યુવકને ઝડપી લીધો
રેંટિયાવાડી પાસેથી યુવક દારૂ લઈને જતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી
કરણવીર મહેરા ‘બિગ બોસ સિઝત ૧૮'તો વિનરઃ વિવિયન સેના ફર્સ્ટ રનર અપ
વિવિયન દસેનાએ પણ ચાહકોતો ભરપૂર પ્રેમ મેળવ્યો
ATSનો સપાટો: લાલ દરવાજા પાસેથી ૨૭ લાખના MD સાથે ડ્રગ્સ માફિયા ઝડપાયો
ડ્રગ્સ માફિયાની ધરપકડ બાદ કોટ વિસ્તારનાં મોટાં માથાંનાં નામ ખૂલે તેવી શક્યતા
લગ્ન સિઝન જામીઃ પાર્ટી પ્લોટ-બેન્કવેટ હોલ અને ક્લબનાં બકિંગ હાઉસફલ'
અમદાવાદનાં તમામ જાણીતાં બજારમાં લગ્નની ખરીદીની ધૂમઃ શહેરીજનો દિલ ખોલીતે ખર્ચો કરવા માટે તૈયાર
આજે તમે RTO જવાના હો તો પહેલાં સર્વર ચાલુ છે કે નહીં એની તપાસ ખાસ કરી લેજો
વારંવાર સર્વર ડચકાં ખાવાતી સમસ્યાથી અરજદારો ત્રાહિમામ્
રાજ્યભરની ૧૨ હજારથી વધુ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ
ધોરણ-૯થી ૧૨તા અંદાજે ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીની દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો આજથી પ્રારંભ
ગુનાખોરી રોકવા વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનમાં પોલીસકર્મીઓને ડાઈવર્ટ કરાયા
કાલુપુર રેલવે સ્ટેશન નવીનીકરણના કારણે બંધ થતાં ટ્રેનોને ત્રણ રેલવે સ્ટેશન તરફ વળાઈ ગુનેગારો ત્રણેય રેલવે સ્ટેશનને ગઢ બનાવે નહીં તે માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર