યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 મિશનના ભાગરૂપે ઈસરો ૪ ડિસેમ્બરે બે ઉપગ્રહ અંતરીક્ષમાં છોડશે. આ ઉપગ્રહોને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી વિશ્વસનીય પ્રક્ષેપણ વાહન પીએસએલવી દ્વારા મોકલવામાં આવશે. ઈસરો ૪ ડિસેમ્બરે PSLV-C59Proba-3 મિશન લોન્ચ કરશે. બુધવારે સાંજના ૪.૦૬ કલાકે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
Diese Geschichte stammt aus der December 03, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 03, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ
ઈસરો આવતી કાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે
સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી
શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી