ઈ-મેમોના ડરથી મોડી રાતે પણ સિગ્નલ તોડતા નથી
SAMBHAAV-METRO News|December 05, 2024
અમદાવાદીઓ હવે સુધરી ગયા મોડી રાતે રેડ લાઈટ ચાલુ હોય તો વાહનચાલકો સિગ્નલ પર ઊભા રહે છે ટ્રાફિક પોલીસ વગર પણ નિયમો પાળવામાં આવે છે
ઈ-મેમોના ડરથી મોડી રાતે પણ સિગ્નલ તોડતા નથી

શહેરની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની, જેનાથી પોલીસ તેમજ અમદાવાદીઓ ખુદ ત્રાસી ગયા છે. ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે, જેનો ઉકેલ લાવવા માટે પોલીસે કાયદાકીય કડક બનવું જરૂરી છે. જો લોકોમાં ટ્રાફિકની સેન્સ આવશે તો ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવી જશે, જેના કારણે પોલીસ હવે એક્શન મોડ પર આવી ગઈ છે. એક સમય એવો હતો કે ધોળા દિવસે પણ વાહનચાલકો સિગ્નલ તોડીને પોતાનું વાહન કોઇ પણ ડર વગર જવા દેતા હતા, પરંતુ હવે તેવું નથી રહ્યું. અમદાવાદીઓ હવે સુધરી ગયા છે તેવું કહેવું ખોટું નથી. મોડી રાતે જ્યારે ટ્રાફિક પોલીસ ના હોય તેવા સમયે પણ અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. શહેરનાં દરેક જંક્શન પર ૯૯ ટકા વાહનચાલકો રેડ સિગ્નલ હોય ત્યારે ઊભા રહે છે અને ગ્રીન સિગ્નલ આવે ત્યારે તેમનું વાહન ચલાવે છે.

પોલીસ ટેકનોલોજીથી સજ્જ થઇ રહી છે, જેના કારણે શહેરીજનો હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં પહેલાં દસ વખત વિચાર કરી રહ્યા છે. શહેરમાં પોલીસની કોમ્બિંગ નાઇટ ચાલી રહી છે, જેના કારણે હજારો લોકોનાં વાહનો ડિટેઇન થયાં છે. ડિટેઇન થયેલાં વાહનો છોડાવવા માટે આરટીઓમાં લાંબી લાંબી લાઇનો લાગી છે.

Diese Geschichte stammt aus der December 05, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SAMBHAAV-METRO NEWSAlle anzeigen
‘તારા માટે ખુદતે હજાર વખત કુરબાન કરી શકું': ર્દીકરા માટે અતુલી પોસ્ટ
SAMBHAAV-METRO News

‘તારા માટે ખુદતે હજાર વખત કુરબાન કરી શકું': ર્દીકરા માટે અતુલી પોસ્ટ

AI એન્જિનિયરે સ્યુસાઈડ પહેલાં લખેલી ૨૩ પેજતી નોટમાં ચાર વર્ષના દીકરાને ખૂબ યાદ કર્યો

time-read
1 min  |
December 12, 2024
વધુ એક ચક્રવાતી તોફાત સાત રાજ્યમાં આતંક મચાવવા તૈયારઃ એલર્ટ જારી કરાયું
SAMBHAAV-METRO News

વધુ એક ચક્રવાતી તોફાત સાત રાજ્યમાં આતંક મચાવવા તૈયારઃ એલર્ટ જારી કરાયું

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે ફરી એક વાર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે, જે અનેક રાજ્યમાં તબાહી મચાવી શકે છે.

time-read
1 min  |
December 12, 2024
દુનિયાભરમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અચાનક ડાઉનઃ મેટા-ઝકરબર્ગ જોરદાર ટ્રોલ થયા
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અચાનક ડાઉનઃ મેટા-ઝકરબર્ગ જોરદાર ટ્રોલ થયા

મેટાનું સર્વર ડાઉન થતાં વૈશ્વિક સ્તરે લોકો પરેશાન

time-read
2 Minuten  |
December 12, 2024
PSIની છાતીમાં કોણી મારીને હાથકડી પહેરેલો રીઢો ચોર ચોથા માળેથી ફરાર
SAMBHAAV-METRO News

PSIની છાતીમાં કોણી મારીને હાથકડી પહેરેલો રીઢો ચોર ચોથા માળેથી ફરાર

કાલપુર જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે આરોપી ફરાર થતાં પોલીસ વધુ વિવાદમાં

time-read
2 Minuten  |
December 12, 2024
મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું
SAMBHAAV-METRO News

મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું

રિક્ષાચાલકે પુત્ર સાથે મળીને બીબીસી માર્કેટ રોડ માથે લીધોઃ અર્ધ નગ્ન થઈને જાહેર રોડ પર તમાશો કરતાં ફરિયાદ

time-read
2 Minuten  |
December 11, 2024
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
SAMBHAAV-METRO News

વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'

રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો

time-read
2 Minuten  |
December 11, 2024
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
SAMBHAAV-METRO News

દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ

બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં

time-read
2 Minuten  |
December 11, 2024
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
SAMBHAAV-METRO News

૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં

ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે

time-read
2 Minuten  |
December 11, 2024
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
SAMBHAAV-METRO News

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો

રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં

time-read
2 Minuten  |
December 11, 2024
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
SAMBHAAV-METRO News

સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા

લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ

time-read
1 min  |
December 11, 2024